Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૨૧-૧-ર૦ર૩ શનિવાર
મૌનિ અમાવાસ્‍યા
દર્શ અમાવાસ્‍યા
અન્‍વાધાન
ભારતીય માઘ મહિનો શરૂ
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-ધન
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-મકર
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્‍ત- ૬-૨૬
જૈન નવકારશી- ૮-૧૮
ચંદ્ર રાશિ ધન (ભ.ફ.ધ.ઢ.)
૧૪-પર થી મકર (ખ.જ.)
નક્ષત્ર-પુર્વાષાઢ,
રાહુ કાળ ૧૦-૧૪ થી ૧૧-૩૬
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૩૬ થી ૧૩-૨૦ સુધી ૮-૫૨ થી શુભ ૧૦-૧૪ સુધી
૧ર-પ૮ થી ચલ-લાભ-અમૃત
૧૭-૦૫ સુધી ૧૮-ર૭ થી લાભ
૨૦-૦૫ સુધી ર૧-૪૨ થી
શુભ-અમૃત-ચલ-ર૬-૩૬ સુધી
શુભ હોરા
૮-ર૪ થી ૯-૧૯ સુધી ૧૧-૦૯ થી ૧૩-૫૩ સુધી ૧૪-૪૮ થી ૧પ-૪૨ સુધી, ૧૭-૩૨ થી ર૦-૩૭ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં કયા સમયે ધ્‍યાન રાખવું ઉધારી કરવી કે નહી તે બાબતનું બરાબર માર્ગદર્શન મળી શકે છે. જો જન્‍મના ગ્રહોમાં શુક્ર મીન રાશિમાં હોય તો આવી વ્‍યકિતઓ લાલચમાં આવી જાય છે અને જેને લઇને તેઓ નાણા ગુમાવી શકે છે. શુક્ર ની સાથે કયાં ગ્રહો છે તે પણ ધ્‍યાનમાં લેવા અને કયાં ગ્રહની મહાદશા ચાલે છે તે પણ ધ્‍યાનમાં લેવાની ખાસ જરૂર રહે. જન્‍મ લગ્નમાં જો સ્‍વગૃહી ગ્રહ હોય અને તે ગ્રહની મહાદશા ચાલતી હોય તો આ સમય દરમ્‍યાન કોઇ સારો લાભ મળી શકે છે. તબીયત બાબત સુધારો થઇ શકે કોઇ નવી યોજના કે નોકરીમાં સફળતા મળે.