Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૨૦/૧ર/ર૦૧૭ બુધવાર
પોષ સુદ-ર
રાજયોગ-૧૩-૧પ સુધી, દગ્ધયોગ-૧૭-ર૧થી
શુક્ર ધન રાશિમાં ૧૮-૩૦થી
સૂર્ય-ધન
ચંદ્ર-ધન
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-તુલા
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૩
સૂર્યાસ્ત-૬-૦પ
જૈન નવકારશી-૮-૧૧
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.ઢ.)
ર૦-૦રથી મકર (ખ.જ.)
નક્ષત્ર-પૂર્વા ષાઢા,
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-૪૩ થી અમૃત-૧૦-૦૪ સુધી, ૧૧-ર૪ થી શુભ-૧ર-૪પ સુધી, ૧પ-ર૬ થી ચલ-લાભ-૧૮-૦૭ સુધી, ૧૯-૪૭ થી શુભ-અમૃત-ચલ-૦-૪પ સુધી
શુભ હોરા
૭-ર૩ થી ૯-૧૦ સુધી,
૧૦-૦૪ થી ૧૦-પ૭ સુધી,
૧ર-૪પ થી ૧પ-ર૬ સુધી,
૧૬-ર૦ થી ૧૭-૧૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
સામાન્ય રીતે શુક મંગળ કે શુક રાહુ જો એકજ રાશિના હોય તો એવું ફળકથન કરવામાં આવે છે કે આવીવ્યકિતઓ ખૂબજ ભોગ વિલાસ તરફ ખેચાયેલી હોય છે પણ ખરેખર તેવું નથી હોતુ અથવા એમ કહું કે ફકત આ ટાઇપના ગ્રહો હોય એટલે આવી ગ્રહ દશાવાળી વ્યકિતનું વ્યકિતત્વ આવું હોય શકે તેવું ફળકથન ન કરવું જોઇએ જન્મકુંડલીના બીજા બધા ગ્રહોને પણ ખાસ ધ્યાનમાં લેવા જોઇએ. કયારેક આવા ગ્રહો વાળી વ્યકિતના વિચારો આધ્યાત્મિકતા વાળા હોય શકે સગાઇ લગ્ન બાબત ચોકકસ રીતે મેળાપક કરીને પછી જ નિર્ણયો લેવા જોઇએ અને સાથે સાથે વહેવારીક અભિગમ પણ અપનાવવો જોઇએ-શનિવારના વ્રત ઉપવાસ કરવા-પક્ષીને ચણ નાખવું.