Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૦-૭-ર૦૧૯શનિવાર
અષાઢ વદ-૩, સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ર૧-પ૮, પંચક,
ભદ્રા-૯-૧૪ સુધી, સૂર્ય પૃષ્ય નક્ષત્રમાં ૧૬-ર૭થી,
વરસાદનો પ્રબળ યોગ
સૂર્ય-કર્ક
ચંદ્ર-કુંભ
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧પ
સૂર્યાસ્ત-૭-૩૧
જૈન નવકારશી-૭-૦૩
ચંદ્ર રાશિ-કુંભ (ગ,સ)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-પપ થી શુભ-૯-૩૪ સુધી, ૧ર-પ૩થી ચલ-લાભ-અમૃત-૧૭-પર સુધી, ૧૯-૩૧થી લાભ-ર૦-પર સુધી, રર-૧૩ થી શુભ-અમૃત-ચલ-ર-૧૪ સુધી
શુભ હોરા
૭-ર૧થી ૮-ર૮સુધી, ૧૦-૪૧ થી ૧૪-૦૦ સુધી, ૧પ-૦૬થી ૧૬-૧૩ સુધી, ૧૮-ર૬ થી ર૧-૧૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો સૂર્યની સાથે બુધ બીરાજમાન હોય તો આવા યોગને બુધાદિત્ય યોગ મતલબ કે સૂર્ય એટલે આદિત્ય યોગ બને છે આવા યોગમાં જન્મેલ વ્યકિતને પોતાના ક્ષેત્રમાં સારી સફળતા મલે છે. જોકે તેઓ ખૂબજ મહેનતુ હોય છે. અહીં કર્મેશ કેવા યોગમાં છે તે પણ ખૂબજ મહત્વનું રહેલ છે. કર્મેશ કંઇ રાશિનો છે અને કયાં સ્થાનમાં બીરાજમાન છે તે પણ તેટલુ જ મહત્વનું રહેલ છે આમા જન્મનો ચંદ્ર પણ ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે અને નક્ષત્રને પણ ધ્યાનમાં લેવું જોઇએ. જન્મ લગ્નનું પણ ખૂબજ મહત્વ રહેલ છે.