Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૦-પ-ર૦ર૦,બુધવાર
વૈશાખ વદ-૧૩
શિવરાત્રી-સાંજે ૭-૪૩ થી
ચૌદશ, ભદ્રા-૧૯-૪૩ થી
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મીન
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૬
સૂર્યાસ્ત-૭-૨૧
જૈન નવકારશી-૬-૫૪
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૬ થી લાભ-અમૃત-૯-રપ સુધી, ૧૧-૦૪ થી શુભ-૧ર-૪૪ સુધી, ૧૬-૦ર થી ચલ-લાભ-૧૯-ર૧ સુધી, ર૦-૪૧થી શુભ-અમૃત-ચલ-ર૪-૪૩ સુધી,
શુભ હોરા
૬-૦૬ થી ૮-૧૯ સુધી, ૯-રપ થી ૧૦-૩૧ સુધી, ૧ર-૪૪ થી ૧૬-૦ર સુધી ૧૭-૦૮ થી ૧૮-૧પ સુધી, ર૦-૧૪ થી રર-પ૬ સુધી
બ્રહ્માંડના સિતારા
વૃશ્ચિક લગ્નમાં જન્મ થયેલ છે અને ચંદ્ર પણ મંગળના ઘરનો છે અને મેષ રાશિમાં છે. જયારે મંગળ ચંદ્રની સામે છે અને લક્ષ્મીયોગ બતાવે છે. ચંદ્રથી શુક્ર લાભ સ્થાનમાં છે જેને લઇને આર્થિક સ્થિતિ સારી રહેલ છે. જયાં ચંદ્રથી સૂર્ય કેન્દ્રમાં છે અને તેની સાથે બુધ પણ બીરાજમાન છે જેને લઇને લગ્ન પછી ભાગ્યોદય થયેલ છે અને સાથે સાથે સૂર્ય બુધ રાજયોગ પણ બનાવે છે. જન્મના શનિની સામે જન્મનો ગુરૂ પણ ભ્રમણ કરે છે. શનિ રાહુ એક જ રાશિમાં છે અને કોની ઉપર ગુરૂની દૃષ્ટિ છે. આવી વ્યકિતને કોઇ પણ ધાતુને લગતો બીઝનેશ થઇ શકે છે. મેષ રાશિ હોય કે મેન્યુફેકયરીંગ પણ થઇ શકે અને આર્થિક લાભ રહે. પ્રતિષ્ઠા સારી રહે.