Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૨૦-પ-ર૦૧૮,રવિવાર
અધિક જેઠ સુદ-૬,
રવિયોગ-રર-૧૪ સુધી, ચંદ્ર શૂન્ય-શર-ઉતર થશે
ઉદિત લગ્ન વૃષભ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કર્ક
મંગળ-મકર
બુધ-મેષ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૭
સૂર્યાસ્ત-૭-૨૧
જૈન નવકારશી-૬-પપ
ચંદ્ર રાશિ- કર્ક (ડ,હ)
નક્ષત્ર-પૃષ્ય
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૪૬થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૪ સુધી, ૧૪-ર૩ થી શુભ-૧૬-૦ર સુધી, ૧૯-ર૧ થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૩ સુધી
શુભ હોરા
૭-૧૩થી ૧૦-૩૧ સુધી, ૧૧-૩૮થી ૧ર-૪૪ સુધી, ૧૪-પ૬થી ૧૮-૧પ સુધી, ૧ ૯-ર૧થી ર૦-૧પ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણા લોકો અમારી પાસે આવે અને તેમની કે તેમના સંતાનોની કુંડલીમાં શું છે તે જાણવાની કોશિષ કરતા હોય છે જે સારી વાત છે, પણ ઘણા લોકોએ અગાઉ કોઇ શોખીન કે જયોતિષનું જ્ઞાન ન હોય તેવા લોકોને જન્માક્ષર બતાવેલ હોય તેમાં જો ગુરૂ અને કેતુ એકજ રાશિમાં હોય તો ખૂબજ ટેન્સનમાં આવી જાય છે. કંઇક જાતની વિધિ કરાવેલી હોય છે અને જેમ જેમ વિધિ કરાવતા જાય તેમ તેમાં ઉંડા ઉતરીને અંધશ્રદ્ધાનો ભોગ બની જાય છે. વાંચકોને મારે જણાવવાનું કે ગુરૂ અને કેતુ સાથે હોય તો કોઇ ટેન્સન ન રાખવું કો ખર્ચ કરવાની જરૂર નથી. થોડુ તમારે કાઉન્સેલીંગ કરવાથી ગ્રહો અનુકુળ થઇ જશે.