Gujarati News

Gujarati News

સોમવારનું પંચાગ
તા. ૨૦-૩-ર૦ર૩ સોમવાર
ફાગણ-વદ-૧૪
એકલિંગજી પાટોત્‍સવ
શિવરાત્રી - પંચક
ભદ્રા ૧પ-૧૯ સુધી
સૂર્યોદય ૬-૫૩ સૂર્યાસ્‍ત ૬-૫૬
જૈન નવકારશી ૭-૪૧
ચંદ્ર રાશિ કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતારા
રાહુ કાળ ૮-૨૩ થી ૯-૫૩ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૦ થી ૧૩-૧૯ સુધી ૬-૫૩ થી અમૃત ૮-૨૩ સુધી
૯-૫૪ થી શુભ ૧૧-૨૪ સુધી,
૧૪-૨૫ થી ચલ-લાભ-અમૃત-ચલ ૨૦-૨૬ સુધી ર૩-ર૫ થી લાભ ર૪-પ૪ સુધી
શુભ હોરા
૬-૫૩ થી ૭-૫૩ સુધી ૮-૫૩ થી
૯-૫૪ સુધી ૧૧-૫૪ થી ૧૪-૫૫ સુધી ૧૫-૫૬ થી ૧૬-૫૬ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો મંગળ બળવાન હોય તો આવી વ્‍યકિત મેડીકલ લાઇનમાં પણ સફળતા મેળવે છે. તેમની ઉપર માતાજીની કૃપા હોય છે અને તેમની કુંડલીમાં ગુરૂ પણ બળવાન હોય છે. અહીં મંગળ અને ગુરૂની સ્‍થિતિને લઇને મેડીકલ ક્ષેત્રે સારી સફળતા મેળવે છે. લોકો ડોકટ