Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૨૦-૧-ર૦ર૩,શુક્રવાર
પોષ વદ-૧૩
ચૌદશનો ક્ષય છે
શિવરાત્રી
મેરૂ ત્રયોદશી (જૈન)
ભદ્રા ૧૦-૦૦થી ર૦-૧ર
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-ધન
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-ગુરૂ
શુક્ર-મકર
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્‍ત-૬-૨૫
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-મુળ
રાહુ કાળ ૧૧-૩૬ થી ૧૨-૫૬
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૬થી ૧૩-ર૦સુધી
૭-૩૦ થી ચલ-લાભ-અમૃત
૧૧-૩૬ સુધી, ૧ર-પ૮ થી
શુભ-૧૪-૨૦ સુધી,
૧૭-૦૪ થી ચલ ૧૮-૨૬ સુધી
ર૧-૪૨ થી લાભ ર૩-૨૦ સુધી
શુભ હોરા
૭-૩૦ થી ૧૦-૧૪ સુધી,
૧૧-૦૯ થી ૧ર-૦૩ સુધી,
૧૩-૫૩ થી ૧૬-૩૭ સુધી
૧૭-૩૧ થી ૧૮-૨૬ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો શનિની સાથે મંગળ હોય તો આવી વ્‍યકિતઓ ખુબ મહેનતુ હોય છે ઘણા લોકો જયોતિષના શોખીનો બીજા સ્‍થાનમાં મંગળ હોય તો મંગળ દોષ છે તેવુ માને છે તો ઘણા લોકો આઠમા સ્‍થાનમાં મંગળને વધુ ખરાબ ગણે છે. અહીં આ બાબતમાં ખુબ જ સમજદારી કેળવવી જોઇએ અહીં મંગળદોષ છે કે કેમ તે ખુબ જ સમજીને નકકી કરવુ અહીં જન્‍મના ગુરૂની સ્‍થિતિ પણ ધ્‍યાનમાં લેવી જોઇએ જન્‍મના ગુરૂની દૃષ્‍ટિને પણ ખાસ ધ્‍યાનમાં લેવી અહી શનિ કે રાહુ કેન્‍દ્રમાં હોય તો પણ ઘણી વખત સગાઇ લગ્ન બાબત વધુ મહેનત કરવી પડે છે. રોજ સવારે સૂર્ય નમસ્‍કાર કરવા, ગાયત્રી મંત્ર બોલવો.