Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૧૯/૧૧/ર૦૧૭, રવિવાર,
માગસર સુદ-૧,માર્તક ભૈરવ ષડ્રાત્રોત્સવ, વિંછુડો, રાજયોગ-૧૯-૧૬થી ર૧-પ૭ , સૂર્ય અનુરાધા નક્ષત્રમાં, ઇષ્ટિ
સૂર્ય-તુલા
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-કન્યા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦ર
સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી-૭-પ૦
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-રપથીચલ-લાભ-અમૃત-૧ર-૩૩ સુધી, ૧૩-પપ થી શુભ-૧પ-૧૭ સુધી, ૧૮-૦ર થી શુભ-અમૃત-ચલ-રર-પપ સુધી,
શુભ હોરા
૭-પ૮ થી ૧૦-૪૩ સુધી, ૧૧-૩૮થી ૧ર-૩૩ સુધી, ૧૪-રર થી ૧૭-૦૭ સુધી, ૧૮-૦રથી ૧૯-૦૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
પરિવારની પ્રગતિ માટે પરિવારના મેઇન વ્યકિતને જવાબદાર ગણાવામાં આવે છે અને તે વાત પણ સાચી છે પણ પરિવારના સભ્યોની પણ પ્રગતિમાં જવાબદારી હોય છે. કારણ કે તેઓની સમજદારી વડીલોને સમજવાની જવાબદારી તેઓને સહકાર દેવાની જવાબદારી સંતાનોની હોય છે. પરિવારની આવકને ધ્યાનમાં લઇને પરિવારના સભ્યોએ ખર્ચ કરવો જોઇએ કોઇ એવા પ્રશ્નો ઉભા ન કરવા જોઇએ. ભૂતકાળના બનાવો પણ વડીલોને પરેશાન કરતા હોય છે જેને લઇને તેનો ઉત્સાહ રહેતો નથી. મનમા તે મનમાં સોસાયા કરે છે કોઇ એવા પ્રશ્નો હોય છે જેમકે ઘરમાંથી પૈસા ચોરાઇ જતા હોય સંતાનો સ્વચ્છતા પૂર્વક રહેતા હોય વડીલોને માન ન આપતા હોય તો તો પણ આવું થઇ શકે છે. પરિવારની મેઇન વ્યકિતએ રોજ સૂર્ય નમસ્કાર કરવા અને ઇશ્વર ઉપર શ્રદ્ધા રાખીને કાર્ય આગળ ધપાવવું.