Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૧૯-૯-ર૦૧૮ બુધવાર
ભાદરવા સુદ-દશમ(૧૦) ભાગવત સપ્તાહ પ્રારંભ,
મુંડિયા સ્‍વામિ જયંતિ,
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-ધન
મંગળ-મકર
બુધ-કન્‍યા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૩પ, સૂર્યાસ્‍ત-૬-૪૬,
જૈન નવકારશી-૭-ર૩
ચંદ્ર રાશિ- ધન (ભ,ફ,ધ,ઢ)
૧૭-રર થી મકર (ખ,જ)
નક્ષત્ર-પૂર્વાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૬થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૧૦થી શુભ-૧ર-૪૧ સુધી, ૧પ-૪૩ થી ચલ-લાભ-૧૮-૪૬ સુધી, ર૦-૧પથી શુભ-અમૃત-ચલ-૦-૪૧
શુભ હોરા
૬-૩૬થી ૮-૩૮ સુધી, ૯-૩૮થી ૧૦-૩૯ સુધી, ૧ર-૪૧ થી ૧પ-૪૩ સુધી, ૧૬-૪૯થી ૧૭-૪પ સુધી,
જ્જ બ્રહ્માંડના સિતારા : -
શુ જયોતિષ શાષા સાચુ છે કેટલો વિશ્વાસ જયોતિષ શાષા ઉપર રાખવો-અહીં મારી કોલમમાં ૬ વર્ષો થયા લખુ છું કે જયોતિષ શાષા એ એક દીવો છે લાઇટ છે જો તમો સમજીને જીવનમાં ચાલો તો કોઇ તકલીફો ન આવે અથવા તો તકલીફોમાં રાહત થાય. જીવનમાં અમુક સમયે પાંચ સેકન્‍ડ કે પાંચ મીનીટના સમય દરમ્‍યાન ઘણુ બધુ બની શકે છે કયારેક જીવનમાં ન વિચારેલુ બની શકે છે. ભૂકંપ આવે અને બધુ નાસ પામે તેવું જીવનમાં થઇ શકે છે. જયોતિષ શાષામાં એવું આવે કે આ સમય ખરાબ છે તો ધ્‍યાન રાખજો. જયોતિષ એ કોઇ ભગવાન નથી. જયોતિષોને પણ ગ્રહો નડતા હોય છે. ડોકટરો પણ બીમાર પડી શકે છે તો પછી જયોતિષોએ ભગવાન બનવાની કોશિષ ન કરવી. ઇષ્‍ટિદેવનું મહાદેવનું સ્‍મરણ કરવું.