Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૮-૧૧-ર૦૧૯,સોમવાર
કારતક વદ-૬,
સંત ડોંગરેજ મ.પૂ. તિથિ, રવિયોગ-રર-ર૧ સુધી,
મહાપાત ર૪-પ૮થી
સૂર્યોદય-૭-૦૧, સૂર્યાસ્ત-૬-૦૧,
જૈન નવકારશી-૭-૪૯
ચંદ્રરાશિ- કર્ક (ડ,હ)
નક્ષત્ર-પુષ્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦રથી અમૃત-૮-રપ સુધી, ૯-૪૭થી શુભ-૧૧-૧૦ સુધી, ૧૩-પપ થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-૪૦ સુધી, રર-પપ થી લાભ-૦-૩ર સુધી,
શુભ હોરા
૭-૦ર થી ૭-પ૭ સુધી,
૮-પર થી ૯-૪૭ સુધી,
૧૧-૩૭ થી ૧૪-રર સુધી,
૧પ-૧૭થી ૧૬-૧ર સુધી
બ્રહ્માંડના સિતારા
કુંડલી મેળાપકમાં ફકત ઘણી વખત ફકત રાશિ મેળ જોવામાં આવે છે તો કયારેક દોકડા કેટલા મલે છે તેની નોંધ લેવાય છે પણ ખરેખર દોકડા ઉપરથી કોઇ પણ નિર્ણયો ન લેવા જોઇએ જન્મકુંડલીના બધા જ ગ્રહોને ધ્યાનમાં લેવા જોઇએ અને તેમાં ખાસ કરીને સૂર્ય ચંદ્ર અને શુક્રની સ્થિતિ કેવી છે તેનું ધ્યાન રાખવું જરૂરી રહે છે. શનિ મંગળ અને રાહુ પણ તેટલો જ ભાગ ભજવે છે જેથી જન્મ લગ્ન અને પછી જન્મ રાશિને ધ્યાનમાં લેવી તેની સાથે પરિવારના સભ્યોની લાઇફ સ્ટાઇલને પણ ધ્યાનમાં લેવી યુવક યુવતિના માતા પિતાનો સ્વભાવ પણ લગ્ન જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.