Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૮-૧૦-ર૦ર૦ રવિવાર,
નિજ આસો સુદ-ર, ચંદ્ર દર્શન, વિંછુડો ર૪-૪૮થી,
રવિયોગ-૩૦-૦૮થી પ્રારંભ, રાજયોગ-૩૦-૮થી સૂર્યોદય, મૃત્યુયોગ-૩૦-૦૮થી સૂર્યોદય સુધી
સૂર્ય-તુલા
ચંદ્ર-તુલા
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૬
સૂર્યાસ્ત-૬-૧૮
જૈન નવકારશી-૭-૩૪
ચંદ્ર રાશિ-તુલા (ર.ત.)
ર૪-૪૮થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૦૯થી ૧ર-પપ, ૮-૧ર થી ચલ-લાભ-અમૃત-૧ર-૪ર સુધી, ૧૩-પ૮થી શુભ-૧પ-રપ સુધી, ૧૮-૧૮થી શુભ-અમૃત-ચલ-રર-પ૮ સુધી
શુભ હોરા
૭-૪૩થી ૧૦-૩૬ સુધી, ૧૧-૩૪થી ૧ર-૩ર સુધી, ૧૪-ર૭થી ૧૭-ર૦ સુધી, ૧૮-૧૮ થી ૧૯-ર૦ સુધી
બ્રહ્માંડના સિતારા
દુનિયાની દરેક વ્યકિત જીવનમાં સફળતાની ઇચ્છા રાખતા હોય છે. સફળતા માટે સતત કર્મ કરવું પડે છે. દરેક વ્યકિત મહેનત પણ કરતી હોય છે પણ દરેક વ્યકિતને મનચાહી સફફળતા નથી મલતી તો કોઇ પણ વ્યકિતએ નિરાશ ન થવું જોઇએ. અહીં એક વાતનું સતત ધ્યાન રાખજો કે નિષ્ફળતા એજ સફળતાની ચાવી છે. કયારેક ખૂબજ મહેનત કરવા છતાં સફળતા નથી મલતી કારણ કે ગ્રહોની ચાલ અનુકુળ નથી હોતી. સત્યને સફળતા માટે વધુ મહેનત કરવી પડે છે. રોજ સૂર્ય સનમસ્કાર કરવા દાનપુન રવું. જરૂરીયાતવાળી વ્યકિતને મદદ કરવી.