Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૧૮-૪-ર૦૧૮,બુધવાર
વૈશાખ સુદ-૩
અક્ષય તુતિયા-અખાત્રીજ, ભગવાન પરશુરામ જયંતિ, ત્રેતાયુગાદિ. બદ્રીકેદારનાથ યાત્રા, વરસીતપના પારણા (જૈન), શનિ વક્રી થશે
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-મેષ
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૬
સૂર્યાસ્ત-૭-૦૬
જૈન નવકારશી-૭-૧૪
ચંદ્ર રાશિ-વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-ર૬ થી લાભ-અમૃત-૯-૩૬ સુધી, ૧૧-૧ર થી શુભ-૧ર-૪૭ સુધી, ૧પ-પ૭ થી ચલ-લાભ-૧૯-૦૮ સુધી
શુભ હોરા
૬-ર૬ થી ૮-૩૩ સુધી,
૯-૩૬ થી ૧૦-૪૦ સુધી,
૧ર-૪૭ થી ૧પ-પ૭ સુધી,
૧૭-૦૧ થીસ ૧૮-૦૪ સુધી
બ્રહ્માંડના સિતારા
મંત્ર જાપ એટલે હોય હવન કરવાની જરૂર નથી હોતી પણ જો વ્યકિત પોતે સ્વચ્છ થઇને વહેલી સવારે જો શકય હોય તો પોતે મનમાં જ હોક હોઠ હલાવ્યા વગર બંધ મંત્ર જાપ કરે તો તેનું સો ગણુ બળ મલે છે. હોઠ હલાવયા વગર મંત્ર જાપ કરવા અઘરૂ કામ છે, પણ તે માટે થોડી ધીરજ પૂર્વક રોજ કરવામાં આવે તો જરૂરથી લાભ મલે છે. જેઓની જન્મના ગુરૂ અને સૂર્ય બળવાન હોય તેઓને જલદીથી લાભ મલે છે. પોતાના ઇષ્ટિદેવની પ્રાર્થના મનમાં જ કરવાથી તેના તરંગો શરીરની અંદર રહે છે અને તેની ઉર્જા વ્યકિતને મદદરૂપ બને છે.