Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૭-૧૦-ર૦૧૯,ગુરૂવાર
આસો વદ-૩, સંકષ્ટ ચતુર્થી,
ચંદ્રોદય-ર૦-૪પ,
કટક ચતુર્થી-કડવા ચોથ,
સૂર્ય તુલામાં-રપ-૦૪,
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-વૃષભ
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪પ,
સૂર્યાસ્ત-૬-ર૦,
જૈન નવકારશી-૭-૩૩
ચંદ્રરાશિ- વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪પ થી શુભ-૮-૧ર સુધી, ૧૧-૦૬ થી ચલ-લાભ-અમૃત-૧પ-ર૬ સુધી, ૧૬-પ૩ થી શુભ-અમૃત-ચલ-ર૧-ર૬ સુધી,
શુભ હોરા
૬-૪પ થી ૭-૪૩ સુધી, ૯-૩૯થી
૧ર-૩ર સુધી, ૧૩-૩૦થી ૧૪-ર૮ સુધી, ૧૬-ર૪ થી ૧૯-રર સુધી,
બ્રહ્માંડના સિતારા
જયારે ગ્રહ દશા નબળી હોય ત્યારે તમારી દુકાનમાંથી તમારા કારખાનામાંથી તમારી મહેનત કરીને બનાવેલ પૈસાથી જે માલ કે વસ્તુ કે સ્ટોક હોય તે ચોરાઇ જતો હોય છે જેની જાણ માલીકને ઘણા વર્ષો પછી થતી હોય છે. જયારે તે સાવ પાયમાલ થઇ ગયેલ હોય પછી અમારી પાસે આવે કે તમોએ કહેલુ કે ધ્યાન રાખજો પણ અમારી બેકારીને લઇને હવે તકલીફો થઇ છે અને પછી પોતાના ઘરના મકાન અને કારખાના વેંચાઇ જતા હોય છે અને કયારેક તો તેની ખરીદી કરવા વાળા તેમને ત્યાં કામ કરતા લોકો જ હોય છે અને તે પૈસા પણ તેના બોસના હોય છે પણ બોસની બેદરકારી કહો કે ગ્રહોની ચાલ કહો બેકારી ટાળવી ગ્રહોનું યોગ્ય માર્ગદર્શન લેવું રોજ પક્ષીને ચણ નાખવું અને રોજ સૂર્ય નમસ્કાર કરવા.