Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧૭ જુલાઇ-ર૦ર૧ શનિવાર
અષાઢ સુદ-૮
દુર્ગાષ્ટમી
શુક સિંહ રાશિમાં પ્રવેશ
૯-ર૭ થી
ભદ્રા ૧પ-૪૧ સુધી
સૂર્ય-કર્ક
ચંદ્ર-કન્યા
મંગળ-કર્ક
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૩,
સૂર્યાસ્ત-૭-૩ર,
જૈન નવકારશી- ૭-૦૧
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ.)
૧૪-૦૭ થી તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-ર૬ થી ૧૩-ર૦ સુધી ૭-પ૪ થી શુભ-૯-૩૩ સુધી
૧ર-પ૩ થી ચલ-લાભ-અમૃત
૧૭-પર સુધી, ૧૯-૩ર થી લાભ-ર૦-પર સુધી, રર-૧૩ થી અમૃત શુભ ર૪-પ૩ સુધી
શુભ હોરા
૭-ર૦ થી ગુરૂ ૮-ર૭ સુધી, ૧૦-૪૦ થી ૧૩-પ૯ સુધી, ૧પ-૦૬થી ૧૬-૧૩ સુધી ૧૮-ર૭ થી ર૧-૧૯ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મ કુંડલીમાં જો કર્ક રાશિમાં ગુરૂ હોય તો આવી વ્યકિતઓ ભાગ્યશાળી હોય છે અને ઓછી મહેનતે વધુ લાભ મળતો હોય છે જો કે અહીં ગુરૂની સાથે કયા ગ્રહો છે તે પણ ખૂબ જ મહત્વનું રહેલ છે. જન્મના ગુરૂની સાથે જો જન્મનો ચંદ્ર હોય તો ગજ કેસરી યોગ બને છે. આવા લોકો જો ઉદાર મનોવૃતિ રાખે તો ખરેખર નસીબદાર બની શકે છે. ઉદાર મનોવૃતિ એટલે મનના મોટા જેને ઉડાવ ન કહી શકાય સમાજમાં માન પ્રતિષ્ઠા સારી હોય છે. સ્કુલ કોલેજમાં નોકરી મળી શકે છે. કયારેક જીવન સાથીને સરકારી નોકરી હોય છે. જેને લઇને આર્થિક સ્થિતી સારા રહે છે આવી ગ્રહોની સ્થિતિ હોય તો કર્જ ન કરવું મિલકત ઉપર કર્જ ન લેવું.