Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૭
તા.૧૬/૧ર/ર૦૧૭,શનિવાર
માગસર વદ-૧૪
ચૌદશ વૃદ્ધિતિથિ છે. સંક્રાંતિ-પૂણ્‍યકાળ સૂર્યોદયથી મધ્‍યાહન, શિવરાત્રી, ભદ્રા-ર૦-ર૦ સુધી, વિંછુડો, શુક્ર અસ્‍ત પૂર્વમાં,
સૂર્ય-ધન
ચંદ્ર-વૃヘકિ
મંગળ-તુલા
બુધ-વૃヘકિ
ગુરૂ-તુલા
શુક્ર-વૃヘકિ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૭-૨૦
સૂર્યાસ્‍ત-૬-૦૪
જૈન નવકારશી-૮-૦૮
ચંદ્ર રાશિ- વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-૪૧ થી શુભ-૧૦-૦ર સુધી,
૧ર-૪૩ થી ચલ-લાભ-અમૃત-
૧૬-૪પ સુધી, ૧૮-૦પ થી લાભ-૧૯-૪પ સુધી, ર૧-ર૪ થી શુભ-અમૃત-ચલ-ર-ર૩ સુધી,
શુભ હોરા
૮-૧૪ થી ૯-૦૮ સુધી
૧૦-પ૬ થી ૧૩-૩૭ સુધી,
૧૪-૩૧ થી ૧પ-રપ સુધી,
૧૭-૧૩ થી ર૦-૧૯ સુધી
* બ્રહ્માંડના સિતારા : -
દરેક બુદ્ધિજીવી વ્‍યકિત પણ જયારે અમુક સમય તકલીફો વાળો ચાલતો હોય ત્‍યારે તેઓ ગ્રહોના માર્ગદર્શન માટે તકલીફોમાંથી બહાર નીકળવા માટે તાંત્રીક કહેવાતા સામાન્‍ય લોકો પાસે જતા હોય છે. જયોતિષ પાસે જતા હોય છે તેઓ મને આવીને કહેતા હોય છે કે કુમારભાઇ અમો તકલીફોને લઇનેઆમ તેમ ન જાણકારો પાસે ગયા હતાં અને પછી વીધીના નામે ખૂબ પૈસા ખર્ચ કરેલ છે પણ કોઇ સમાધાન નથી થયું તેથી ફરી ફરીને તમારી પાસે માર્ગદર્શન લેવા આવેલ છીએ. લોકોનો જયોતિષ શાષા ઉપરથી વિશ્વાસ રહેતો નથી અહીં વાંચકોને માટે જણાવવાનું કે તકલીફોના સમયમાં પણ કયાંય છેતરાય ન જવાબ તેનું ધ્‍યાન રાખવું નહીંતર વધુ તકલીફો ઉભી થાય છે. નાણાનો વ્‍યય થાય છે.