Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૬-પ-ર૦ર૦,શનિવાર
વૈશાખ વદ-૯
ભદ્રા-ર૩-૩૧થી, સ્થિર યોગ-સૂર્યોથી ૧૦-ર૪, પંચક,
સૂય-વૃષભ
ચંદ્ર-કુંભ
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૮
સૂર્યાસ્ત-૭-૧૯
જૈન નવકારશી-૬-૫૬
ચંદ્ર રાશિ-કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતારા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪૭થી શુભ-૯-ર૬ સુધી, ૧ર-૪૩ થી ચલ-લાભ-અમૃત-૧૭-૪૦, ૧૯-૧૯થી લાભ-ર૦-૪૦ સુધી, રર-૦૧થી શુભ-અમૃત-ર૪-૪૩
શુભ હોરા
૭-૧૪ થી ૮-ર૦ સુધી, ૧૦-૩રથી ૧૩-૪૯ સુધી, ૧૪-પપ થી ૧૬-૦૧ સુધી, ૧૮-૧૩ થી ર૧-૦૭ સુધી
- : બ્રહ્માંડના સિતારા : -
જન્મ કુંડલીમાં મીન લગ્ન છે અને લગ્નમાં જ શનિ બીરાજમાન છે. ધન રાશિમાં ચંદ્રનું ભ્રમણ છે અને જન્મના ચંદ્ર ઉપર ગુરૂની દૃષ્ટિ છે. જેને લઇને ગજ કેસરી યોગ બને છે જેને લઇને વડીલો તરફથી ઘરના મકાન છે અને જેને લઇને સમાજમાં માન પ્રતિષ્ઠા સારી છે. જન્મના શનિ અને જન્મના ચંદ્રનું કનેકશન છે અને ચંદ્ર ઉપર શનિની દૃષ્ટિ છે જેને લઇને આવા ગ્રહો ધરાવતી વ્યકિત ખૂબજ મહેનત કરે છે. અહીં શનિ સંઘર્ષ આપીને પછી જ લાભ આપે છે. જન્મના સૂર્યને પણ જન્મના ગુરૂનું કનેકશન છે. જેને લઇને આવી વ્યકિત મનના ખૂબજ સાફ હોય છે. કોઇ કપટ નથી રાખતા પણ થોડા કરકસર વાળા હોય છે અને સમજદાર હોય છે.