Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧પ-૧૧-ર૦રર મંગળવાર
કારતક વદ-૭
ભદ્રા ૧૬-૪૧ સુધી
રાજયોગ સૂર્યોદય થી ૧૬-૧૩
રવિયોગ ૧૬-૧૩ સુધી
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કર્ક
મંગળ-વૃષભ
બુધ-વૃષિક
ગુરૂ-મીન
શુક્ર-વૃષિક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-પ૯,
સૂર્યાસ્‍ત-૬-૦ર
જૈન નવકારશી- ૭-૪૭
ચંદ્ર રાશિ- કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુષ્‍ય ૧૬-૧૩ સુધી
રાહુ કાળ ૧પ-૧૭થી ૧૬-૪૦સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૦૯ થી ૧ર-પ૩ સુધી ૯-૪૬ થી ચલ-લાભ-અમૃત
૧૩-પ૪ સુધી ૧પ-૧૭ થી શુભ
૧૬-૪૦ સુધી ૧૯-૪૦ થી લાભ
ર૧-૧૭ સુધી રર-પ૪ થી શુભ -અમૃત ર૬-૦૯ સુધી
શુભ હોરા
૮-પ૧ થી ૧૧-૩૬ સુધી,
૧ર-૩૧ થી ૧૩-ર૭ સુધી,
૧પ-૧૭ થી ૧૮-૦ર સુધી
૧૯-૦૭ થી ર૦-૧ર સુધી
બ્રહ્માંડના સિતારા
જયોતિષોએ પોતાના નોલેજનો ઉપયોગ કરીને આગાહી કરવી જોઇએ નવી આગાહી કરવી જેથી વાંચકોને ગમે - મોદી આવશે તેવી આગાહી જુની થઇ ગઇ છે. જયોતિષ ન જાણતો વ્‍યકિત પણ મોદી વિશે હવે આવી આગાહી કરી શકે છે. મોદીની વિશે મે - ર૦૦ર માં આગાહી કરેલ ત્‍યારે ઘણા લોકોને નવાઇ લાગેલી અને વાંચકોને ખ્‍યાલ હશે જ કે મોદીની આગાહીઓ ૬ વર્ષોથી કરુ છે જન્‍મના ગ્રહોમાં જો શનિ અને ગુરૂનો કેન્‍દ્ર યોગ હોય જન્‍મના સૂર્ય અને ગુરૂનો પરિવર્તન યોગ બનતો હોય અથવા ગુરૂ અને સૂર્ય એક જ રાશિમાં હોય તો આવી વ્‍યકિતને જશ રેખા સારી હોય છે. સાથે મંગળ પણ બળવાન હોવો જોઇએ.