Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા. ૧પ-૮-ર૦રર સોમવાર
શ્રાવણ વદ-૪
સ્‍વાતંત્ર્યદિન
સંકટ ચતુર્થી ચંદ્રોદય ર૧-૪૭
પંચક - બોળચોથ
બહુલા ચોથ
પારસી નવા વર્ષની સાંજ
સૂર્યોદય ૬-રપ સૂર્યાસ્‍ત ૭-૧૭
જૈન નવકારશી ૭-૧૩
ચંદ્ર રાશિ મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તરા ભાદ્રપદ
રાહુ કાળ ૮-૦ર થી ૯-૩૮ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હૂત ૧ર-રપ થી ૧૩-૧૭ સુધી ૬-રપ થી અમૃત ૮-૦ર સુધી
૯-૩૮ થી શુભ ૧૧-૧પ સુધી,
૧૪-ર૮ થી ચલ-લાભ-અમૃત-ચલ ર૦-૪૧
શુભ હોરા
૬-રપ થી ૭-૩૦ સુધી ૮-૩૪ થી
૯-૩૮ સુધી ૧૧-૪૭ થી ૧૪-પ૯ સુધી ૧૬-૦૪ થી ૧૭-૦૯
બ્રહ્માંડના સીતારા
સ્‍વાતંત્ર્ય દિવસ છે. અને બોળચોથ છે આજના દિવસે ઘઉંનો ઉપયોગ ઘણા પરિવારમાં નથી કરતા ધાર્મિક માન્‍યતા પ્રમાણે - બાળબોધ કથા વાંચવી, શકિત પ્રમાણે દાન પુન કરવું. ઓમ નમઃ સિવાયના જાણ કરવા વ્રત ઉપવાસ કરવા જન્‍મકુંડલીમાં જો શનિ અને ગુરૂની દૃષ્‍ટિઓ જીવનમાં બદલાવ લાવી શકે છે. શનિની પનોતિ દરમ્‍યાન જીવનમાં ઘણુ બધુ શીખવાનું મળે છે. અને પનોતી નુકશાન કરે છે તેવુ ન માનવું અહીં પનોતી લાભ પણ આપી શકે છે. પનોતીના સમય દરમ્‍યાન વિદેશ જવાનો યોગ પણ બને છે. નોકરી ધંધામાં કોઇ નવી ઓફર પણ આવી શકે, અહીં લાલચમાં ન રહેવું - દેશવાસીઓને આજના સ્‍વાતંત્ર્ય દિવસની શુભેચ્‍છા...