Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧પ-૮-ર૦૧૯ ગુરૂવાર
શ્રાવણ સુદ-૧પ
રક્ષાબંધન, બળેવ-હયગ્રીવ જયંતિ, અમરનાથ યાત્રા પૂર્ણ, કોકિલા વ્રત પૂર્ણ, સ્વતંત્રતા દિવસ, પંચક પ્રારંભ-ર૧-ર૯
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-મકર
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨પ,
સૂર્યાસ્ત-૭-૧૭,
જૈન નવકારશી-૭-૧૩
ચંદ્ર રાશિ-મકર (ખ,જ)
ર૧-ર૯થી કુંભ (ગ,સ)
નક્ષત્ર-શ્રવણ ૮-૦૧ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-રપ થી શુભ-૮-૦ર સુધી, ૧૧-૧પ થી ચલ-લાભ-અમૃત-૧૬-૦પ સુધી, ૧૭-૪૧ થી શુભ-અમૃત-ચલ-રર-૦પ સુધી,
શુભ હોરા
૬-રપ થી ૭-૩૦ સુધી,
૯-૩૮ થી ૧ર-પર સુધી,
૧૩-પ૬થી ૧પ-૦૦ સુધી,
૧૭-૦૯થી ર૦-૧૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. બહેનો પોતાના ભાઇની રક્ષા થાય તેવું વિચારે છે અને શ્રદ્ધાપૂર્વક ભાઇના હાથમાં દોરો બાંધે છે અને ભાઇ પણ શ્રદ્ધાપૂર્વક પોતાની બહેનની રક્ષા કરશે તેવો સંકલ્પ કરે છે. રક્ષા એટલે કોઇ પણ મુશ્કેલી હોય જેમ કે કયારેક આર્થિક બાબતો હોય કે પરિવારમાં કોઇ ગેર સમજો હોય કોઇ મુશ્કેલી વાળા સમય ચાલતો હોય તો તે સમય પોતાની શકિત પ્રમાણે મદદ કરે છે અને ભાઇઓ અને બહેનો પણ ઇશ્વરને પ્રાર્થના કરે છે. જનોઇ બદલાવવા માટે ઉત્તમ દિવસ છે. આજના દિવસે બે તહેવારો છે એક તો બળેવ-રક્ષાબંધન અને દેશનો મોટો તહેવાર સ્વાતંત્રતા દિવસ છે. રક્ષા બંધનની શુભેચ્છાઓ 'જય હિન્દ'