Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧પ-પ-ર૦રર રવિવાર
વૈશાખ સુદ ચૌદસ
વ્રતની પૂનમ -અન્‍યાધાન
આદ્યશંકરાચાર્ય કૈલાસ ગમન
સંક્રાંતિ પુણ્‍ય કાળ
સૂર્યોદયથી ૧ર-૩૬
વ્‍યતિપાત ૯-૪૮ સુધી
ભદ્રા ૧ર-૪૬ થી ર૭-૧૮
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-તુલા
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૯
સૂર્યાસ્‍ત- ૭-૧૭,
જૈન નવકારશી- ૬-પ૭
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર-સ્‍વાતિ
રાહુકાળ ૧૭-૪૦ થી
૧૯-૧૮ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહુર્ત ૧ર-૧૭થી ૧૩-૧૦સુધી
૭-૪૭ થી ચલ-લાભ-અમૃત ૧ર-૪૩ સુધી ૧૪-રર થી શુભ-૧૬-૦૧ સુધી ૧૯-૧૮ થી શુભ-અમૃત-ચલ
ર૩-રર સુધી
શુભ હોરા
૭-૧૪ થી ૧૦-૩ર સુધી, ૧૧-૩૮ થી ૧ર-૪૩ સુધી, ૧૪-પપ થી ૧૮-૧ર સુધી, ૧૯-૧૮ થી ર૦-૧ર સુધી
બ્રહ્માંડના સીતારા
પરિવારમાં જયારે સંતાનોના કોઇ પણ પ્રશ્ન ઉભા થાય ત્‍યારે પરિવારના દરેક સભ્‍યોને ટેન્‍શન આવી જાય છે અહીં ખરેખર તો સંતાનોએ ઉત્‍સાહ પૂર્વક રહેવુ જોઇએ ગમે તેવી સ્‍થિતિને સમજીને આત્‍મ વિશ્વાસ વધારવો જોઇએ વડીલોને કોઇ તકલીફો ન થાય તેનું ખાસ ધ્‍યાન રાખવું અને પોતાની તકલીફો વડીલો સાથે ચર્ચા કરીને શાંતિથી તેનો સારો રસ્‍તો મેળવવો સારા મિત્રો પણ બનાવવા જોઇએ અને તેમની સાથે થોડો સમય પસાર કરવો હતાશામાં ન રહેવું તકલીફો કાયમ નથી રહેતી મહેનતનું ફળ જરૂર મળે છે. મા-બાપના આર્શિવાદ જીવનમાં જરૂરથી પ્રગતિ કરાવે છે. રોજ ગાયત્રી મંત્ર બોલવો અને જરૂરીયાત વાળી વ્‍યકિતઓને યથા શકિત મદદ કરવી.