Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૪-૬-ર૦ર૧ સોમવાર
જેઠ સુદ -૪, વિનાયક ચોથ,
વ્યતિપાત મહાપાત ૧૩-રર સુધી
ભદ્રા-૧૦-૧ર થી રર-૩પ
સૂર્યોદય ૬-૦૪ થી સૂર્યાસ્ત ૭-ર૯
જૈન નવકારશી ૬-પર
ચંદ્ર રાશિ કર્ક (ઙ હ.)
નક્ષત્ર પુષ્પ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૦ થી અભિજીત ૧૩-૧૪
૬-૦૪ થી અમૃત ૭-૪પ સુધી
૯-ર૬ થી શુભ ૧૧-૦૬ સુધી
૧૪-ર૮ થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-પ૦ સુધી
શુભ હોરા
૬-૦૪ થી ૭-૧૧ સુધી ૮-૧૮ થી ૯-ર૬ સુધી ૧૧-૪૦ થી ૧પ-૦ર સુધી ૧૬-૦૯ થી ૧૭-૧૬ સુધી
ર૩-ર૮ થી લાભ ર૪-૪૭ સુધી
બ્રહ્માંડના સીતારા
- જન્મ કુંડલીમાં જો ચંદ્રની સાથે રાહુ હોય અથવા ચંદ્રની સામે રાહુ હોય તો આવી વ્યકિત ખૂબ જ મહત્વકાંક્ષા વાળી હોય છે અને ગુસ્સાવાળો સ્વભાવ રહે છે. ે જો જન્મના ચંદ્ર ઉપર ગુરૂની દૃષ્ટિ હોય તો આવી વ્યકિતના જીવનમાં સારી સફળતા રહે છે. વિદેશ કે દરિયાઇ જગ્યાએથી લાભ મળી શકે છે. રોજ ભગવાન ગણેશજીને પ્રાર્થના કરવી ભગવાન ગણેશને ગોળની પ્રસાદી રોજ ધરવી અને શ્રધ્ધા પૂર્વકની પ્રાર્થના કરવાથી જરૂરથી શ્રી ગણેશજી કૃપા મળશે. રોજ ગાયને રોટલીને ગોળ દેવો, ઓમ નમઃ શિવાયના રોજ જાપ કરવા.