Gujarati News

Gujarati News

ગુરૂવારનું પંચાંગ
તા.૧૩-૮-ર૦ર૦,ગુરૂવાર
શ્રાવણ વદ-૯,
નંદ મહોત્સવ,
શ્રી રામાનુજ જયંતિ
રોહિણી
જવાળા મુખી યોગ
૧ર-પ૯ સુધી
જૈન નવકારશી ૭-૧૩
ચંદ્ર રાશિ વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર રોહિણી
સૂર્યોદય-૬-૨પ,સૂર્યાસ્ત-૭-૧૮
જૈન નવકારશી-૭-૧૩
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૬થી ૧૩-૧૭ સુધી ૬-રપ થી શુભ ૮-૦૧ સુધી ૧૧-૧પ થી ચલ-લાભ-અમૃત ૧૬-૦પ સુધી ૧૭-૪ર થી શુભ-અમૃત-ચલ રર-૦પ સુધી
શુભ હોરા
૬-રપથી ૭-ર૯ સુધી,
૯-૩૮ થી ૧ર-પર સુધી,
૧૩-પ૬થી ૧પ-૦૦ સુધી,
૧૭-૦૦થી ર૦-૧૪ સુધી,
બ્રહ્માંડના સિતારા : -
વિષયમાં સફળ થયેલ વ્યકિતઓમાં ઘણી બધી એવી વ્યકિતઓ છે જેઓની પાસે એકેડેમિક કવોલિફિકેશન કોઇ ન હોય મતલબ છે સ્કુલ-કોલેજની કોઇ ડીગ્રી ન હોય છતાં દુનિયામાં ખૂબ જ નામના મેળવેલ હોય છે. બુધ્ધિ પ્રતિભા જાતે જ હોય છે. ડીગ્રી ન હોય, છતા ડ્રીગીવાળા લોકો તેમને ત્યાં નોકરી કરતા હોય છે વૈજ્ઞાનિકો - પણ કોઇ જાતની ડીગ્રીવાળા દુનિયાને સારા શોધ આવેલ છે. જેમ કે ઇલેકટ્રીક બલ્બની શોધના કર્તા પાસે કોઇ જાતના ડીગ્રી કોલેજ કે સ્કુલની ન હતી પણ તેમણે જે શોધ કરી તેઓને લઇને દુનિયા આજે તેમને યાદ કરે છે. ટૂંકમાં મારે વાલીઓને કહેવાનું કે સંતાનો, ઉપર બહુ અભ્યાસ બાબત દબાણ ન કરવુ તેની અંદરની ટેલેન્ટને ઓળખો.