Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
મહાસુદ-ર
તા.૧૩-ર-ર૦ર૧ શનિવાર
ચંદ્ર દર્શન
પંચક
શનિનો ઉદય (પૂર્વ)
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-કુંભ
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૨૧,
સૂર્યાસ્ત-૬-૪૧,
જૈન નવકારશી-૮-૦૯
ચંદ્ર રાશિ-કુંભ (ગ. સ.)
નક્ષત્ર-શતતાર
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧૩-૩૯ થી ૧૩-ર૪
૮-૪૬ થી શુભ ૧૦-૧૧ સુધી
૧૩-૦૧ થી ચલ-લાભ-અમૃત
૧૭-૧૬ સુધી, ૧૮-૪ર થી લાભ-ર૦-૧૬ સુધી, ર૧-પ૧ થી શુભ-અમૃત-રપ-૦૧ સુધી
શુભ હોરા
૮-૧૮ થી ૯-૧૪ સુધી, ૧૧-૦૮થી ૧૩-પ૮ સુધી, ૧૪-પપથી ૧૩-પ૧ સુધી ૧૭-૪પથી ર૦-૪૮ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મકુંડલીમા જો મિથુન લગ્ન હોય અને તેમાં જો બુધ હોય તો વ્યકિતની તંદુરસ્તી સારી હોય છે. સાથે સાથે આયુષ્ય સ્થાનનો માલીક શનિ બનતો હોય તો આવી વ્યકિતનું આયુષ્ય લાંબુ હોય છે. જો આઠમા સ્થાનના માલીક ઉપર ગુરૂની દણિ હોય તો આવી વ્યકિતની તન્દુરસ્તી ખુબ જ સારી હોય છે. અહી જન્મના ચંદ્રનું બળ અને સૂર્ય ન બળ પણ જોવું જોઇએ તેની સાથે મંગળની સ્થિતિ યોગ કારક હોય તો જમીન મકાનના કાર્યોમાં લાભ રહે છે. અહીં મહાદશા અને અંતર દશાને પણ ધ્યાન લેવા શકય હોય તે પ્રમાણે ચેરીટી દાન પુન કરવું રોજ સૂર્ય નમસ્કાર કરવા.