Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૩-૧-ર૦ર૧ બુધવાર
માગસર વદ-૩૦, ૧૦-૩૦ સુધી, પાવાગઢ યાત્રા, ઇષ્ટિ,
સૂર્ય-ધન
ચંદ્ર-ધન
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્ત-૬-૨૦
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ-ધન(ભ.ફ.ધ.ઢ.)
૧ર-૦૬ થી મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉત્તરાષાઢા,
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૩૦ થી લાભ-અમૃત-૧૦-૧૩ સુધી, ૧૧-૩૪થી શુભ-૧ર-પ૬ સુધી,૧પ-૩૯થી ચલ-લાભ-૧૮-ર૧ સુધી, ર૦-૦૦ શુભ-અમૃત-ચલ-ર૪-પ૬ સુધી
શુભ હોરા
૭-૩૦થી ૯-૧૯થી સુધી, ૧૦-૧૩થી ૧૧-૦૭ સુધી, ૧ર-પ૬થી ૧પ-૩૯ સુધી, ૧૬-૩૩ થી ૧૭-ર૭ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જો જન્મનો રાહુ બારમાં સ્થાનમાં ચોથા સ્થાનમાં અથવા તો સાતમા સ્થાનમાં અને આઠમા સ્થાનમાં હોય તો આવી વ્યકિતઓએ કોઇ નવા સાહસ બાબત સર્તકતા રાખવી જો જન્મ લગ્નમાંપણ રાહુ હોય તો આવી વ્યકિતને લગ્નજીવનમાં અથવા પરિવારના સભ્યો સાથે મતભેદો રહે છે. અહીં એક વાતનું એ પણ ધ્યાનમાં લેવું કે બારમે રાહુ કે આઠમે અથવા ચોથા સ્થાનમાં રાહુ રાજયોગનું ફળ પણ આપે છે. જેથી મનમાં કોઇ નકારાત્મક વિચારોને પણ સ્થાન ન આપવું. ફકત બારમે રાહુ છે એટલે ખરાબ છે તેવું ન માવું પણ તેઓની લાઇફ સ્ટાઇલ કેવી છે તે ખાસ ધ્યાનમાં લેવું. આવી વ્યકિતઓએઁ નમઃ શિવાયના રોજ જાપ કરવા જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી કર્જ ન કરવું.