Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧ર-૧૨-ર૦૧૯,ગુરૂવાર
માગસર સુદ-૧પ
ત્રિપુરા ભૈરવી જયંતિ, બહુચરાજીનો મેળો, અન્વાધાન-શ્રીનાથજી છપ્પનભોગ
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-વૃષભ
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૮
સૂર્યાસ્ત-૬-૦ર,
જૈન નવકારશી-૮-૦૬
ચંદ્રરાશિ- વૃષભ (બ,વ,ઉ)
૧૮-ર૧ થી મિથુન (ક,છ, ઘ)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧૮ થી શુભ-૮-૩૮ સુધી, ૧૨-ર૦ થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૧-રર સુધી, ૧૬-૪૩ થી શુભ-અમૃત-ચલ-ર૧-રર સુધી,
શુભ હોરા
૭-૧૮ થી ૮-૧ર સુધી, ૯-પ૯થી ૧ર-૪૧ સુધી, ૧૩-૩૪ થી ૧૪-ર૮ સુધી, ૧૬-૧૬ થી ૧૯-૧૦ સુધી
બ્રહ્માંડના સિતારા
પંચાગમાં આવતા લેખો એ લેખકનો પોતાનો અભિપ્રાય હોય છે પોતાના નોલેજ પ્રમાણે ફળકથન કરતા હોય છે તેવી જ રીતે રોજીંદુ ભવિષ્ય અથવા વાર્ષિક ભવિષ્ય પણ પોતાના નોલેજ પ્રમાણે લખતા હોય છે. ઘણી વખત કોઇ બુક કે લેખો વાંચીને પછી ફળાદેશ કરતા હોય છે. કયારેક વ્યકિતના જીવન કરતા કે તેની આર્થિક સ્થિતિ કરતા આમ વિપરીત ફળાદેશ પણ જોવામાં આવે છે. આવા જયોતિષ શાસ્ત્રની ભુલ નથી હોતી પણ જયોતિષ શાસ્ત્રમાં જે રીતે ફળાદેશ કરવું જોઇએ તેમાં સમજદારીથી પોતાની બુદ્ધિનો અભાવ જોવા મલે છે જેને લઇને લોકોને જયોતિષ શાસ્ત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે અને કયારેક તેઓ વહેમમાં પડી જાય છે.