Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૧ર/૧ર/ર૦૧૭,મંગળવાર
માગસર વદ-૧૦
શ્રી પાર્શ્વનાથ જયંતિ (જૈન) ભદ્રા-૧૩-૪ર થી ર૯-૦૯ સુધી, કુમાર યોગ-૧૯-૧૮ સુધી,
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કન્યા
મંગળ-તુલા
બુધ-ધન
ગુરૂ-તુલા
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૮
સૂર્યાસ્ત-૬-૦ર
જૈન નવકારશી-૮-૦૬
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-હસ્ત
૧૯-૧૮ થી ચિત્રા
માંગલીક કાર્યોનો શુભ સમય
૯-પ૯ થી ચલ-લાભ-અમૃત-૧૪-૦ર સુધી, ૧પ-રર થી શુભ-૧૬-૪૩ સુધી, ૧૯-૪૩ થી લાભ-ર૧-રર સુધી, ર૩-૦ર થી શુભ-અમૃત-ચલા-૪-૦૪ સુધી,
શુભ હોરા
૭-૧૯ થી ૯-૦૬ સુધી,
૧૦-૦૦ થી ૧૦-પ૪ સુધી,
૧ર-૪૧ થી ૧પ-ર૩ સુધી,
૧૬-૧૬ થી ૧૭-૧૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં સૂર્ય જેટલો બળવાન અને યોગ કારક હોય તેટલુ વ્યકિતનું વ્યકિત્વ ખૂબજ સારૂ હોય સૂર્યને પ્રતિષ્ઠા સાથે સીધો સંબંધ છે. વ્યકિતની તંદુરસ્તી માટે પણ ખાસ સૂર્યને ધ્યાનમાં લેવાની સલાહ છે. ઉપરાંત વ્યકિતનો દેખાવ કેવો હશે તે બાબત પણ સૂર્ય ઉપરથી નક્કી થઇ શકે છે. તેની સાથે વ્યકિતને આધ્યાત્મિકતા અને તેના વિચારો કેવા હશે તેનો નિર્ણય થઇ શકે છે. બળવાન સૂર્ય વાળી વ્યકિતઓ રાજકારણ સફળ થઇ શકે છે. આવી વ્યકિતનું ચિત્ર વર્તુળ પણ ખૂબજ સારૂ હોય છે. નિર્બળ સૂર્ય વાળી વ્યકિત ખૂબજ આળસુ હોય છે અને સવારે ઉઠવામાં રસ નથી હોતો રાત્રે મોડે સુધી જાગે છે અને સવારે મોડા ઉઠે છે આવી વ્યકિતનો ભાગ્યોદય નથી થતો.