Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧ર-૪-ર૦૧૯ શુક્રવાર
ચૈત્ર સુદ-૭, વાસન્તી પૂજા,
ભદ્રા-૧૩-ર૪ થી ર૪-૩૬
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મિથુન
મંગળ-વૃષભ
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૧
સૂર્યાસ્ત-૭-૦૪,
જૈન નવકારશી-૭-૧૯
ચંદ્ર રાશિ- મિથુન (ક,છ,ઘ)
ર૭-૧પ થી કર્ક (ડ,હ)
નક્ષત્ર-આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૧થી ચલ-લાભ-અમૃત-૧૧-૧૪ સુધી, ૧ર-૪૮થી શુભ-૧૪-ર૩ સુધી, ૧૭-૩૧થી ચલ-૧૯-૦પ સુધી, ર૧-પ૬ થી લાભ-ર૩-રર સુધી
શુભ હોરા
૬-૩૧થી ૯-૪૦ સુધી, ૧૦-૪૩થી ૧૧-૪૬ સુધી, ૧૩-પ૧થી ૧૭-૦૦ સુધી, ૧૮-૦ર થી ૧૯-૦પ સુધી
બ્રહ્માંડના સિતારા : -
તમારો આત્મ વિશ્વાસ એ એક ગ્રહો જેવું કામ કરે છે. તમારા મિત્રો તમારા પરિવારના સભ્યો તમોને તમારી તકલીફોના સમયમાં તમોને સ્પોટ કરે સારૂ માર્ગદર્શન આપે તે ખૂબજ જરૂરી છે. જન્મકુંડલીમાં જયારે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ કેવી છે તેની ઉપર તમારો આત્મ વિશ્વાસ કેવો છે અને કેવો રહેશે અને તે માટે શું કરવું. આ બધુ જરૂરી છે. ગ્રહો જીવનમાં ખૂબજ ભાગ ભજવે છે. તેવી જ રીતે આત્મવિશ્વાસ પણ જીવનમાં ખૂબજ ભાગ ભજવે છે કોઇની શુભેચ્છા અને સારા શબ્દો તમારા જીવનને બદલાવી શકે છે. તમો એક વાત મનમાં નક્કી રાખો કે તમારા જન્મના સારા કાર્યને વળગી રહેશો તો જરૂર ઇશ્વર તમોને મદદ કરશે તેમ કોઇ શંકા ન રાખવી. (૮.૧ર)
(www.GandhiAstro.com, www.facebook.com