Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૧-૧ર-ર૦ર૦ શુક્રવાર
કારતક વદ-૧૧
ઉત્પતિ એકાદશી (ભાગવત) બદામ-ઓશો દિન,
બારસનો ક્ષય છે
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-તુલા
મંગળ-મીન
બુધ-વૃશ્ચિક
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૭,
સૂર્યાસ્ત-૬-૦ ૨
જૈન નવકારશી-૮-૦૪
ચંદ્ર રાશિ-તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૯ અભિજીત-૧૩-૦ર સુધી
૭-૧૮થી ચલ-લાભ-અમૃત-૧૧-ર૦ સુધી, ૧ર-૪૦થી શુભ-૧૪-૦૧, ૧૬-૪રથી ચલ-૧૮-૦૩ સુધી, ર૧-રરથી લાભ-ર૩-૦૧ સુધી
શુભ હોરા
૭-૧૮થી ૯-પ૯ સુધી, ૧૦-પ૩ થી ૧૧-૪૭ સુધી, ૧૩-૩૪થી ૧૬-૧પ સુધી, ૧૭-૦૯થી ૧૮-૦૩ સુધી,
બ્રહ્માંડના સીતારા
-ઘણા લોકો અગિયારસ એટલે કે એકાદશીનું વ્રત કરતા હોય છે અને તેનું મહત્વ ખૂબજ છે. મહિનામાં બે એકાદશી આવે છે. શ્રદ્ધાપૂર્વક એકાદશીનું વ્રત મનની સારી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. આ દિવસે જપ તપ અને દાનનું પણ એટલું જ મહત્વ છે. સારો ભાગ્યોદય બનાવવા માટે ઉત્તમ દાન છે. કોઇ જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી, પોતે ધાર્મિક છે તેવો દંભ ન કરવો. જન્મ કુંડલીમાં જો જન્મના ગુરૂ અને સૂર્યનું બળ મલતું હોય તો આવી વ્યકિતની અંદર ઇશ્વરીય તત્વ સમાયેલ છે અને હંમેશા બીજાને મદદ કરવાની ઇચ્છા રાખતા હોય છે- સૂર્ય નમસ્કાર જીવનમાં બદલાવ લાવી શકે છે. સારા મિત્રો પણ ગ્રહ જેવું કામ કરે છે જેથી સારા મિત્રો બનાવવા-સ્વાર્થ વગરની મિત્રતા ખૂબજ લાંબો સમય જીવનના અંત સુધી રહે છે.