Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૧-૯-ર૦૧૮ મંગળવાર,
ભાદરવા સુદ-બીજ, ચંદ્ર દર્શન, સામવેદી શ્રાવણ, રાજયોગ ર૬-૦પ થી, રવિયોગ ર૬-૦પથી
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-કન્યા
મંગળ-મકર
બુધ-સિંહ
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૩, સૂર્યાસ્ત-૬-પ૩,
જૈન નવકારશી-૭-ર૧
ચંદ્ર રાશિ- કન્યા (પ, ઠ, ણ)
નક્ષત્ર-હસ્ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૯ થી ચલ - લાભ - અમૃત ૧૪-૧૬ સુધી ૧પ-૪૯ થી શુભ ૧૭-ર૧ સુધી ર૦-ર૧ થી લાભ ર૧-૪૯ સુધી
શુભ હોરા
૮-૩૭ થી ૧૧-૪ર સુધી ૧ર-૪૪ થી ૧૩-૪પ સુધી ૧પ-૪૯ થી ૧૮-પ૪ સુધી ૧૯-પર થી ર૦-પ૦ સુધી
બ્રહ્માંડના સિતારા
હિન્દુ જયોતિષ શાસ્ત્ર ઉપરથી ત્રણ કાળનું જેને ત્રીકાળ દૃષ્ટિ કહી શકાય - ભૂતકાળ - ભવિષ્યકાળ અને વર્તમાન કાળ અને હિન્દુ જયોતિષ શાસ્ત્રમાં બાર રાશિઓ ને અને નવ ગ્રહો ઉપરાંત બીજા ત્રણ ગ્રહો હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોને પણ ધ્યાનમાં લેવા જોઇએ. અલગ અલગ રાશિઓની અલગ અલગ પ્રકૃતિ હોય છે તેવીજ રીતે અલગ અલગ ગ્રહોની પણ અલગ અલગ અસરો અલગઅલગ અસરો જોવા મળે છે. બાર ફળાદેશ બાબત ખુબજ બારીક નજરથી ગ્રહોને ઓળખવાના હોય છે. મતલબ કે આ જન્મકુંડલીમાં આવેલ છે અને તેની સાથે કયા ગ્રહોની સ્થિતિ છે તે ઉપરાંત મહાદશાને પણ ખાસ ધ્યાનમાં લેવી જોઇએ. જેથી જન્માક્ષર બતાવવા આવનારને ખુબજ સારૂ માર્ગદર્શન આપી શકાય.