Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૦-૧ર-ર૦ર૦ ગુરૂવાર
કારતક વદ-૧૦
ઉત્પતિ એકાદશી (સ્માર્ત)
બદામ, ભદ્રા-૧ર-પર સુધી,
શુક્ર વૃશ્ચિકમાં પ્રવેશ કરશે તા.૧૧-૧રથી
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કન્યા
મંગળ-મીન
બુધ-વૃશ્ચિક
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૭,
સૂર્યાસ્ત-૬-૦ ૧
જૈન નવકારશી-૮-૦પ
ચંદ્ર રાશિ-કન્યા (પ.ઠ.ણ.)
ર૧-પ૦થી તુલા (ર.ત.)
નક્ષત્ર-હસ્ત
દિવસ ૧ર-પર પછી શુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૮થી અભિજીત -૧૩-૦૧ સુધી
૭-૧૭થી શુભ-૮-૩૮ સુધી, ૧૧-૧૯થી ચલ-લાભ-અમૃત-૧પ-ર૧ સુધી, ૧૬-૪રથી શુભ-અમૃત-ચલ-ર૧-ર૧ સુધી,
શુભ હોરા
૭-૧૭થી ૮-૧૧ સુધી, ૯-પ૮થી ૧ર-૪૦ સુધી, ૧૩-૩૪થી ૧૪-ર૭ સુધી, ૧૬-૧પ થી ૧૯-૦૯ સુધી
બ્રહ્માંડના સીતારા
લોકો જયોતિષ તરફ વધુ આકર્ષિત થતા જાય છે. જો યોગ્ય માર્ગદર્શન મલે તો જયોતિષ પાસે જવું ખૂબજ સારૂ છે, પણ જો ચક્કરમાં પડી જવાય તો પછી તેમાથી બહાર નીકળવું મુશ્કેલ છે. મહેનતના પૈસા હજારો લાખો રૂપિયા બરબાદ થઇ શકે છે. જન્મના ગ્રહોમાં જો ચંદ્ર અને ગુરૂ એક જ રાશિમાં હોય તો આવી વ્યકિતના જીવનમાં કોઇ તકલીફો નથી રહેતી. ઘણી વખત અનુકારણ એ પણ હોય છે કે વ્યકિત ખૂબજ સ્વાર્થી હોય છે અને સ્વાર્થી વ્યકિત બીજાની કોઇ તકલીફોને ધ્યાનમાં નથી લેતી જો સૂર્યનું બળ મળતું હોય તો વ્યકિત ધ્યાનહાર હોય છે તો ઘણી વખત પૈસા હોવા છતાં પણ ધર્માદાનું ખાવાનો યોગ પોતે ઉભો કરે છે.