Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૧૦-૪-ર૦૧૮,મંગળવાર
ચૈત્ર વદ-૧૦ સિદ્ધિ તિથિ છે, ભદ્રા-૧૭-૪૪ થી શરૂ,
કુમાર યોગ-ર૩-રપ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-ધન
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૩
સૂર્યાસ્ત-૭-૦૩
જૈન નવકારશી-૭-ર૧
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
નક્ષત્ર-શ્રવણ
માંગલીક કાર્યોનો શુભ સમય
૯-૪૧ થી ચલ-લાભ-અમૃત-
૧૪-ર૩ સુધી,૧પ-પ૭ થી શુભ-૧૭-૩૧ સુધી, ર૦-૩૦થી લાભ-ર૧-પ૬ સુધી
શુભ હોરા
૮-૩૮ થી ૧૧-૪૬ સુધી,
૧ર-૪૯ થી ૧૩-પ૧ સુધી,
૧પ-પ૭ થી ૧૯-૦૪ સુધી,
ર૦-૦ર થી ર૦-પ૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
કયારેક એવું પણ બને છે કે જન્મના ગ્રહો પોતાની મહાદશા અંતર દશામાં વધુ સારૂ ફળ જન્મકુંડલીના આધારે આપે છે. સામાન્ય રીતે જોઇએ કે જન્મનો શનિ જો મકર-કુંભ કે તુલા રાશિનો હોય તો લાભદાયક રહે છે. તેમાં પણ કુંભ અને તુલા રાશિનો શનિ વિશેષ લાભદાયક રહે છે. ગ્રહોની પરિવર્તનની સ્થિતિ તમારા જીવનમાં પણ પરિવર્તન આપે છે. જેમ કે સૂર્ય અને શનિ સાથે હોય તો સામાન્ય ચોપડીના જ્ઞાનના આધારે એવું ફળકથન કરવામાં આવે છે કે આ યોગ ખરાબ છે પણ દરેકની જન્મ પત્રિકામાં આવું નથી બનતું કોઇને સારો ફાયદો પણ થાય છે. પુત્ર પિતાનો પ્રેમ ખૂબજ ગાઢ અને સારા વિચારો પણ આપે છે.