Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૦-૩-ર૦૨૦,મંગળવાર
ફાગણ વદ-૧,
ધુળેટી-વસંતોત્સવ પ્રારંભ, અભ્યંગ-સ્નાન, સામાન્ય દિવસ, હોળાષ્ટક પૂર્ણ
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-કન્યા
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૦ર
સૂર્યાસ્ત-૬-પર
જૈન નવકારશી-૭-પ૦
ચંદ્રરાશિ-કન્યા (પ.ઠ.ણ)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-પ૯થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૭ સુધી, ૧પ-પ૬ થી શુભ-૧૭-રપ સુધી, ર૦-રપ થી લાભ-ર૧-પપ સુધી, ર૩-ર૬થી શુભ-અમૃત-ચલ-૩-પ૯ સુધી,
શુભ હોરા
૯-૦૦થી ૧૧-પ૮ સુધી, ૧ર-પ૮થી ૧૩-પ૭ સુધી, ૧પ-પ૬ થી ૧૮-પ૪ સુધી, ૧૯-પ૪ થી ર૦-પપ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં કયારેક એવો સમય આવે છે. જે સહન કરવો મુશ્કેલી હોય છે અને જો આવા સમયે યોગ્ય માર્ગદર્શન ન મલે તો વ્યકિત હતાશાથી ઘેરાઇ જાય છે અને પછી તેમાંથી બહાર નીકળી શકતી નથી. આવા સમયે ઇશ્વર ઉપર શ્રદ્ધા રાખવી, એકાંતથી દૂર રહેવું અહીં જન્મના ચંદ્ર અને સૂર્ય મહત્વનો ભાગ ભજવે છે. રોજ સવારે સૂર્ય નમસ્કાર કરવા અને પક્ષીને રોજ ચણ નાખવું-મગજમાં સતત સારા વિચારો કરવા, મનગમતું કાર્ય કરવું, સંગીત પણ સાંભળી શકાય પણ કાનમાં ભૂગળા ભરાવીને ન સંભાવવું જેને લઇને નુકશાન થઇ શકે છે. નોકરીમાં કોઇ મોટા બદલાવને ને માટે કોઇની સલાહ લેજો ઉતાવળા નિર્ણયો ન લેવા.