Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૦/૩/ર૦૧૮- શનિવાર
ફાગણ વદ-૯
નોમ વૃદ્ધિ તિથિ છે
દગ્ધયોગ-અહોરાત્ર,
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-ધન
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦ર
સૂર્યાસ્ત-૬-પ૩,
જૈન નવકારશી-૭-પ૦
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-મૂળ
દિવસ-૧૧ કલાક પ૩ મીનીટની રાત્રી-૧ર કલાક ૭ મીનીટની
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-૩૧ થી શુભ-૯-પ૯ સુધી,
૧ર-પ૭ થી ચલ-લાભ-અમૃત-
૧૭-ર૪ સુધી, ૧૮-પ૩ થી લાભ-ર૦-ર૪ સુધી,
શુભ હોરા
૮-૦૧ થી ૯-૦૦ સુધી,
૧૦-પ૯ થી ૧૩-પ૭ સુધી,
૧૪-પ૬ થી ૧પ-પપ સુધી,
૧૭-પ૪ થી ૦-પ૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
જો તમારે સફળતા મેળવવી હોય તો તમોને મનગમતા કાર્યને વળગી રહો કાંઇક નવું અને સમાજને ઉપયોગી કામ કરો છો તો તમારી જન્મનો સૂર્ય ચોક્કસ પાવરફૂલ હશે તેમાં શંકા નથી. તમોને જરૂરથી લોક પ્રિયતા મલવાની છે. કદાચ શરૂઆતમાં કોઇ કામ એવું હશે કે લોકો તમોને તમારા કાર્યને પસંદ નહીં કરે તમારા પર કોઇ ગમે તે કહે દુનિયાના લેબલ્લને તમાર સિરિયસલી ન લેવુ઼ તમારે તમારા કોન્ટેક રિલેશનશીપને જાળવી રાખવા - હા તમો જે કામ કરો છો તે ચોક્કસ સારૂ છે તે માનજો સૂર્ય નમસ્કાર રોજ કરવા અને પક્ષીને ચણ નાખવું તમારો સૂર્ય બળવાન બનશે.