Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.૯-૧ર-ર૦ર૦ બુધવાર
કારતક વદ-૯
ભદ્રા ર૬-૦૮ સુધી, કુમાર યોગ-૧પ-૧૮થી સૂર્યોદય
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કન્યા
મંગળ-મીન
બુધ-વૃશ્ચિક
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૬,
સૂર્યાસ્ત-૬-૦ ૧
જૈન નવકારશી-૮-૦૪
ચંદ્ર રાશિ-કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
દિવસ ૧પ-૧૯થી શુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧૬થી લાભ-અમૃત-૯-પ સુધી, ૧૧-૧૯થી શુભ-૧ર-૩૯ સુધી, ૧પ-ર૧થી ચલ-લાભ-૧૮-૦ર સુધી, ૧૯-૪રથી શુભ-અમૃત-ચલ-ર૪-૪૦ સુધી
શુભ હોરા
૭-૧૬થી ૯-૦૪ સુધી, ૯-પ૮થી ૧૦-પર સુધી, ૧ર-૩૯થી ૧પ-ર૧ સુધી, ૧૬-૧પથી ૧૭-૦૯ સુધી,
બ્રહ્માંડના સીતારા
અમુક સમયે ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે જીવનમાં શૂન્ય અવકાશ થઇ જાય છે. કશું વિચારી શકતા નથી. આ સમય વિશ્વાસ અને ઇશ્વરની પ્રાર્થના કરીને પસાર કરવો હતાશામાં ગરકાવ ન થઇ જવાય તેનું પણ ધ્યાન રાખવું. સકારાત્મક વિચારોને અપનાવવા અંધશ્રદ્ધામાં ન અટવાઇ જવાય તેનું ધ્યાન રાખવું. રોજ હનુમાનજીના દર્શન કરવાથી મુશ્કેલીઓમાંથી માર્ગ મલશે અને કયાં ભૂલો કરી છે તે ધ્યાનમાં લેવું અને ફરીથી એ પ્રકારની ભૂલ થાય તેનું ધ્યાન રાખવું. કર્જ કરીને કોઇ સાહસ ન જ કરવું ગ્રહોની દશા જાણવી પણ કોઇ વિધીમાં ગ્રહોના નંગ કે માળા વગેરેમાં સમય અને નાણાનો વ્યય ન કરવો તેનું પણ એક કારણ છે તે કારણ જાણવું તે બાબત ઘણું બધું લખી શકાય.