Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા. ૯-૫-ર૦૧૮, બુધવાર
વૈશાખ વદ-૯,
રાત્રીના ૧૦-ર૭ સુધી નોમ, પંચક, બુધનો મેષ રાશિમાં પ્રવેશ
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-કુંભ
મંગળ-મકર
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૧ર
સૂર્યાસ્‍ત-૭-૧૬
જૈન નવકારશી-૭-૦૦
ચંદ્ર રાશિ-કુંભ (ગ,સ)
નક્ષત્ર-ઘનિષ્‍ઠા
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-૧ર થી લાભ-અમૃત-૯-ર૮ સુધી, ૧૧-૦૬ થી શુભ-૧ર-૪૪ સુધી, ૧૬-૦૦ થી ચલ-લાભ-૧૯-૧૬ સુધી, ર૦-૩૮ થી શુભ-રર-૦૦
શુભ હોરા
૬-૧ર થી ૮-રર સુધી,
૯-ર૮ થી ૧૦-૩૩ સુધી,
૧ર-૪૪ થી ૧૬-૦૦ સુધી,
૧૭-૦પ થી ૧૮-૧૧ સુધી,
જ્જ બ્રહ્માંડના સિતારા : -
જન્‍મકુંડલીમાં જો મંગળ અને ગુરૂ એકજ રાશિમાં હોય તો બંને ીમત્ર ગ્રહો હોય ચોક્કસ સારૂ ફળ આપી શકે ઘણા લોકો અમારી પાસે જન્‍માક્ષર બતાવવા આવે છે ત્‍યારે તેમની કુંડલીમાં ગ્રહો સારા હોવા છતાં પણ કયારેક પ્રગતિ નથી થતી. કયારેક કાલસૂર્ય ન હોય છતાં પણ કાલસૂર્ય છે તેવી વાત કરીને વીધી કરાવવામાં આવે છે અને આર્થિક રીતે નુકશાન થાય છે સાથે સાથે સમયનો વ્‍યય પણ થાય છે. અહીં માટે વાંચકોને ખાસ કહેવાનું કે જન્‍માક્ષર કેવી વ્‍યકિતને તમો બતાવો છો તે પણ ખૂબજ મહત્‍વનું રહેલ છે કારણ કે અમુક ગ્રહોની તકલીફો ન હોવા છતાં પણ તે બાબત ર્ખચ કરાવવામાં આવે છે. વ્‍યકિતએ પોતે રોજ ૐ નમઃ શિવાયના જાપ કરવા સૂર્ય નમસ્‍કાર કરવા.