Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૮-૧૧-ર૦રર મંગળવાર
કારતક સુદ-૧પ
બપોરે ૪-૩રથી એકમ શરૂ થશે
ગુરૂ નાનક જયંતિ
દેવ દિવાળી - પુષ્‍કર મેળો
કાર્તિક સ્‍નાન પૂર્ણા
ભીષ્‍મ પંચક વ્રત પૂર્ણ
ત્રિપુરારિ પૂનમ-
તુલસી વિવાહ પૂર્ણ

આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મેષ
મંગળ-મિથુન
બુધ-તુલા
ગુરૂ-મીન
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-પ૬,
સૂર્યાસ્‍ત-૬-૦પ
જૈન નવકારશી- ૭-૪૪
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-ભરણી
રાહુ કાળ ૧પ-૧૮થી ૧૬-૪૧સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૦૮ થી ૧ર-પ૩ સુધી ૯-૪૩ થી ચલ-લાભ-અમૃત
૧૩-પ૪ સુધી ૧પ-૧૮ થી શુભ
૧૬-૪૧ સુધી ૧૯-૪૧ થી લાભ
ર૧-૧૮ સુધી રર-પ૪ થી શુભ
ર૪-૩૧ સુધી
શુભ હોરા
૮-૪૭ થી ૧૧-૩પ સુધી,
૧ર-૩૦ થી ૧૩-ર૬ સુધી,
૧પ-૧૮ થી ૧૮-૦પ સુધી
૧૯-૦૯ થી ર૦-૧૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો ભાગ્‍ય સ્‍થાનના માલીક એટલે કે ભાગ્‍ય સ્‍થાન જે રાશિ હોય તે રાશિનો ગ્રહ જે રાશિમાં હોય તે રાશિ ઉપરથી રાહુ કે શનિનું ભ્રમણ ચાલતુ હોય તો આ સમય દરમ્‍યાન વ્‍યકિતએ ખાસ ચીવટ રાખવી કોઇ જોખમી કામકાજો ન કરવા ખુબ જ સમજદારી કેળવવી આ સમય દરમ્‍યાન રોજ ઓમ નમઃ શિવાયના જાપ કરવા અને કોઇ નવુ કર્જ ન કરવું ઉધારી ધંધા બાબત પણ ખુબ જ સમજદારી કેળવવી - અંગત જીવનમાં ગેર સમજો ટાળવી સામાજીક રીતે પ્રતિષ્‍ઠા બાબત સર્તકતા રાખવી.