Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૮-૧-ર૦ર૧ શુક્રવાર
માગસર વદ-૯ -સ્થિર યોગ-૧પ-૪૬-પ૮ બુધનો ઉદય
સૂર્ય-ધન
ચંદ્ર-તુલા
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૯,
સૂર્યાસ્ત-૬-૧૬
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩રથી ૧૩-૧પ અભિજીત
૭-ર૯થી શુભ-૮-પ૦ સુધી ૧૧-૩રથી ચલ-લાભ-અમૃત-૧પ-૩પ સુધી, ૧૬-પ૬થી શુભ-અમૃત-ચલ-ર૧-૩પ સુધી
શુભ હોરા
૭-ર૯થી ૮-ર૩ સુધી,
૧૦-૧૧થી ૧ર-પ૩ સુધી,
૧૩-૪૭થી ૧૪-૪૧ સુધી
૧૬-ર૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં ઘણી વખત કોઇ ચમત્કાર થાય છે તે સમયે ઇશ્વર ઉપરની શ્રદ્ધાંને ધ્યાનમાં લેવી કોઇ ચમત્કાર ઉપરએવો અને કે ચારેબાજુ અંધકાર હોય કોઇ જગ્યાએથી કોઇ પણ આશાનું કારણ ન દેખાય તો શું સમજવું કયારેક જીવનમાં એક મીનીટ એક કલાક કે એક દિવસ એવો ખરાબ હોય છે કે તેવોથી બહાર નીકળતા વર્ષો લાગી જાય છે પણ આવા કપરા સમયમાં વ્યકિતએ નકારાત્મક વિચારો ન જ કરવા અને પોતે ખૂબજ દુઃખી છે તેવું ન વિચારવું જો કે સલાહ દેવી અને સફર કરવું બે બાબતમાં જમીન આસમાનનો ફરક છે. જયારે વ્યકિત અને પરિવાર લાચાર થઇ જાય છે આવા સમયે રોજ સવારે મનમાં ગાયત્રીમંત્રના જાપ કરવા અને સારા મિત્રોની સાથે સત્સંગ કરવો.