Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૭-૧૧-ર૦૧૮ બુધવાર
આસો વદ-અમાસ
દીપાવલી-દિવાળી, દશ અમાસ, લક્ષ્મી-શારદા-ચોપડા પૂજન, મહાવીર નિર્વાણ દિન,
અન્વાધાન,
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-તુલા
મંગળ-કુંભ
બુધ-વૃશ્ચિક
ગુરૃ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પપ, સૂર્યાસ્ત-૬-૦પ
જૈન નવકારશી-૭-૪૩
ચંદ્ર રાશિ-તુલા (ર,ત)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પપ થી લાભ-અમૃત-૯-૪૩ સુધી, ૧૧-૦૭ થી શુભ-૧ર-૩૧ સુધી, ૧પ-૧૮થી ચલ-લાભ-૧૮-૦૬ સુધી, ૧૯-૪ર થી શુભ-અમૃત-ચલ-
૦-૩૧ સુધી,
શુભ હોરા
૬-પપ થી ૮-૪૭ સુધી, ૯-૪૩ થી ૧૦-૩૯ સુધી, ૧ર-૩૧ થી ૧પ-૧૮ સુધી, ૧૬-૧૪ થી ૧૭-૧૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
આજે અમાસ છે. અમાસને દિવસે જન્મેલી વ્યકિતઓ નસીબદાર હોય છે. કારણ કે દિપાવલી પણ અમાસને દિવસે ઉજવવામાં આવે છે. આજના દિવસે દિપાવલી એટલે રોશનીનો તહેવાર છે જેમ ઘરમાં અને ઓફીસમાં રોશની કરવામાં આવે છે તેવી રીતે આપણા દીલમાં પણ રોશની કરવી જોઇએ અને જીવનમાં હંમેશા કોઇને પણ મદદરૃપ થવાની ઇચ્છા રાખવી અમાસ એટલે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ એકજ રાશિમાં હોય છે. આજના દિવસે આધ્યાત્મિક વિચારોને પ્રબળ બનાવવા અને ઇષ્ટદેવની પૂજા કરવી જોકે આ ક્રમ રોજ જાળવવો જોઇએ. દિપાવલીની દરેક વાંચકોને શુભેચ્છા-કુમારભાઇ ગાંધી.(૮.૩)