Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૭-૮-ર૦૧૮ મંગળવાર
અષાઢ વદ-૧૦,
અગિયારસનો ક્ષય છે, રોહિણી, ભદ્રા-૭-પ૩ સુધી, કાલિકા એકાદશી સ્માર્ત (ગો દૂધ)
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-વૃષભ
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨ર
સૂર્યાસ્ત-૭-ર૩
જૈન નવકારશી-૭-૧૦
ચંદ્ર રાશિ- મેષ (બ,લ,ઇ)
ર૩-૪૮થી મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-રોહિણી,
કાર્યોનો શુભ સમય
૯-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૪-૩૦ સુધી,૧૬-૦૮થી શુભ-૧૭-૪૬ સુધી, ર૦-૪૬થી લાભ-રર-૦૮ સુધી,
શુભ હોરા
૮-૩૩થી ૧૧-૪૮ સુધી,
૧ર-પ૩ થી ૧૩-પ૮ સુધી,
૧૬-૦૮થી ૧૯-ર૩ સુધી,
ર૦-૧૮થી ર૧-૧૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
શનિ ગ્રહના ફળાદેશ બાબત ખૂબજ સર્તકતા અને બુદ્ધિ પ્રતિભા જરૂર રહે છે. શનિનો વાર શનિવાર છે અને તેનો રંગ કાળો છે છતાં તેમાં ઘણા મતભેદો છે કોઇના પ્રતયે શનિનો રંગ ઘેરા લીલા રંગનો છે. બુધ-શુક્ર અને રાહુ કેતુની સાથે શનિની મિત્રા રહે છે. સૂર્ય મંગળ અને ચંદ્રની સાથે શનિને જામતું નથી તેવું બને છે, પણ આ બાબતમાં મારા અનુભવો જુદા છે જેથી જો તમારી કુંડલીમાં શનિ ચંદ્ર કે શનિ સૂર્ય કે શનિ મંગળ એક સાથે હોય કે સામ સામા હોય તો કોઇ વધુ જાણકારી મેળવી લેવી પણ ટેન્શન ન રાખવું. શનિવાર કરવા અને રોજ હનુમાનજીના શનિદેવના દર્શન કરવા પ્રાર્થના કરવી.