Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૭-ર-ર૦૨૦,શુક્રવાર
મહા સુદ-૧૩
ભગવાન વિશ્વકર્મા જયંતિ, પ્રદોષ, મોઢેશ્વરી માતા પાટોત્સવ,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મિથુન
મંગળ-મિથુન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મીન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨પ,
સૂર્યાસ્ત-૬-૩૭,
જૈન નવકારશી-૮-૧૩
ચંદ્રરાશિ- મિથુન (ક,છ.ઘ)
૧૮-ર૩ થી કર્ક (ઙ.હ.)
નક્ષત્ર-પુનર્વસ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-રપ થી ચલ-લાભ-અમૃત-૧૧-૩૭ સુધી, ૧૩-૦૧ થી શુભ-૧૪-ર૬ સુધી, ૧૭-૧૪ થી ચલ-૧૮-૩૮ સુધી, ર૧-પ૦ થી લાભ-ર૩-રપ સુધી,
શુભ હોરા
૭-રપ થી ૧૦-૧૩ સુધી,
૧૧-૦૯ થી ૧ર-૦પ સુધી,
૧૩-પ૮થી ૧૬-૪૬ સુધી,
૧૭-૪ર થી ૧૮-૩૮ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત ખૂબજ સારા ગ્રહો હોય અભ્યાસ સ્થાન વિશે ધ્યાન આપતા અભ્યાસ સારો હોવા છતાં પણ વ્યકિતએ કયારેક ઓછો અભ્યાસ કરેલ હોય છે આનું કારણ શું હોઇ શકે હવે આ બાબત જયારે ફકત કુંડલી ઉપરથી ફળાદેશ કરવામાં આવે છે ત્યારે ચોકકસ ફળ કથન નથી થઇ શકાતું જેથી ફળાદેશ બાબતે ખૂબજ સર્તકતા જરૂરી છે. ગ્રહોનો અભ્યાસ કરતી વ્યકિતએ પોતે મહાદશા વગેરેને ધ્યાનમાં લેવી જોઇએ તે ઉપરાંત ફળાદેશ કરનાર વ્યકિતને વર્ષોનો અનુભવ પણ હોવો જોઇએ. ઘણી વખત પ્રશ્નો માટે પ્રશ્ન કુંડલીનું મહત્વ ખૂબજ રહે છે અને યોગ્ય માર્ગદર્શન મલી શકે છે.