Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૭-૧-ર૦૨૦,મંગળવાર
પોષ સુદ-૧ર
ગુરૂનો ઉદય પૂર્વમાં
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-વૃષભ
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-ધન
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્ત-૬-૧ર,
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્રરાશિ-વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-કૃતિકા
૧પ-ર૪ થી રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧૦-૧૧ થી ચલ-લાભ-અમૃત-૧ર-૧ર સુધી, ૧પ-૩પ થી શુભ-૧૬-પ૬ સુધી, ૧૯-પ૬થી લાભ-ર૧-૩પ સુધી, ર૩-૧૪ થી શુભ-અમૃત-ચલ-૪-૧૧ સુધી,
શુભ હોરા
૯-૧૭ થી ૧૧-પ૯ સુધી, ૧ર-પ૩ થી ૧૩-૪૭ સુધી, ૧પ-૩પ થી ૧૮-૧૭ સુધી, ૧૯-ર૩થી ર૦-ર૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવન ઘણું બધુ સરળ અને સરસ રીતે ચાલતું હોય છે અને અચાનક જીવનમાં કોઇ એવો વળાંક આવે છે જે જીંદગીને બદલી નાખે છે પછી ધંધાની બાબત હોય કે પછી સામાજીક બાબત હોય કે લગ્ન જીવન હોય અહીં આપણે લગ્ન જીવન બાબત તે વધુ પ્રાધાન્ય અત્યારે આપશું ખૂબજ સારૂ લગ્ન જીવન ચાલતું હોય બને વ્યકિત વચ્ચે કોઇ જ ગેર સમજ કે મતભેદો ન હોય અને પછી અચાનક જ બંને વ્યકિત વચ્ચે મોટા મતભેદો થાય આની પાછળ ગ્રહોની સાથે સાથે પરિવારના સભ્યોનો પણ હાથ હોય છે. પત્ની બહારગામ કે પીયર જતા પાછળથી તેના હસબન્ડને કોઇ એવી રીતે ચડાવવામાં આવે છે કે જેને લઇને તેને તેની પત્ની પ્રત્યે અણગમ થઇ જાય છે. છેવટે તકલીફો તો બને કુટુંબને થાય છે.