Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
વીર સંવત રપ૪૪
શાલિવાહન શક-૧૯૩૯
ઇસ્વીસન-ર૦૧૮
તા.૭/૧/ર૦૧૮ રવિવાર
પોષ સુદ-૬
ભદ્રા ૧૬-૦૯
થી ર૭-પ૦
રવિયોગ રપ-૧૦, સુધી
સૂર્ય-ધન
ચંદ્ર-વૃષભ
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-તુલા
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૯
સૂર્યાસ્ત-૬-૧૭
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તર, ફાલ્ગુની
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-પ૦ થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૩ સુધી,
૧૧-૧૪ થી શુભ ૧પ-૩પ સુધી,
૧૮-૧૭ થી શુભ-અમૃત-ચલ ર૩-૧૪ સુધી
શુભ હોરા
૮-ર૩ થી ૧૧-૦પ સુધી, ૧૧-પ૯ થી ૧ર-પ૪ સુધી, ૧૪-૪૧ થી ૧પ-૩પ સુધી, ૧૬-ર૯ થી /૧૭-ર૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમા જો જન્મના સૂર્ય ઉપરથી શનિનું ભ્રમણ શરૂ થાય કે રાહુનું ભ્રમણ શરૂ થાય તો આવી વ્યકિતએ રોજ ઓમ નમઃ શિવાયના જાપ કરવા શકય તેટલી વ્યકિતને ઉપયોગી થવુ શેર સાટા કે એમ. સી. સેકસ જેવા કાર્યોથી દુર રહેવું. અંગત જીવનમાં જાળવવુ રોજ શકય હોય તો હનુમાનજીના દર્શન કરવા ઘઉં કે ગોળનું દાન કરવું કોઇ જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી સૂર્ય નમસ્કાર કરવા અને પોતાના ધંધામાં ઉધારી ન કરવી કે કર્જ કરીને કોઇ સાહસ ન કરવું અહીં કંઇ રાશિના સૂર્ય છે કે જન્મના ચંદ્રથી સૂર્ય કંઇ રાશિમાં છે. તે પણ ધ્યાનમાં લેવું મહાદશા ને પણ ધ્યાનમાં લઇને નિર્ણયો લેવા.