Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૬-૧૧-ર૦૧૮ મંગળવાર
આસો વદ-૧૪
ભદ્રા-૧૧-૦૪ સુધી,
નરક ચતુર્દશી-રૂપ ચૌદશ ,
કાળી ચૌદશ-હનુમાન પૂજા, મહુડીયા ઘંટાકર્ણ મહાવીરનો હવન, મંગળનું રાશિ પરિવર્તન
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કન્યા
મંગળ-મકર
બુધ-વૃશ્ચિક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૪, સૂર્યાસ્ત-૬-૦૬
જૈન નવકારશી-૭-૪ર
ચંદ્ર રાશિ-કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૪૩થી ચલ-લાભ-અમૃત-૧૩-પપ સુધી, ૧પ-૧૯ થી શુભ-૧૬-૪૩ સુધી,૧૯-૪૩ થી લાભ-ર૧-૧૯ સુધી
શુભ હોરા
૮-૪૭થી ૧૧-૩પ સુધી, ૧ર-૩૧ થી ૧૩-ર૭, ૧પ-૧૯ થી ૧૮-૦૭ સુધી, ૧૯-૧૧ થી ર૦-૧૬ સુધી
બ્રહ્માંડના સિતારા
આજનો દિવસ જાપ વ્રત ઉપવાસ માટે ઉત્તમ છે. હનુમાનજીની પૂજા ઉપાસના થઇ શકે હોય હવન માટે પણ ઉત્તમ દિવસ છે. ગ્રહોની દશા અને દિશા જીવનમાં પરિવર્તન લાવે છે પણ મહેનત તો કરવી જ પડે છે. અંધશ્રદ્ધામાં ન ડુબી જવાય તેનું ધ્યાન રાખવું. ઇષ્ટિદેવને રોજ પ્રાર્થના કરવી જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી. ભવિષ્યને ઉજવળુ બનાવવા મહેનત અને ઇમાનદારી ખાસ જરૂરી છે. બીજી કોઇ દિવસ નકારાત્મક વિચારો ન કરવા આત્મ વિશ્વાસ વધારવો જરૂર. ઇશ્વરની કૃપા મલવાની.