Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૬-પ-ર૦ર૦,બુધવાર
વૈશાખ સુદ-૧૪, સાંજે ૭-૪૬ થી શરૂ પૂનમ , વ્રતની પૂનમ-નૃસિંહ જયંતિ, ભદ્રા-૧૯-૪૬થી ર૯-પ૯,
પ્રદોષ -ભોમ પ્રદોષ,
રવિયોગ-૧૬-૩૯થી
સૂર્ય-મેષ
ચંદ્ર-તુલા
મંગળ-કુંભ
બુધ-મેષ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૩
સૂર્યાસ્ત-૭-૧૪
જૈન નવકારશી-૭-૦૧
ચંદ્ર રાશિ-તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧૩થી લાભ-અમૃત-૯-ર૮ સુધી, ૧૧-૦૬ થી શુભ-૧ર-૪૪ સુધી, ૧પ-પ૯થી ચલ-લાભ-૧૯-૧૪ સુધી, ર૦-૩૭થી શુભ-અમૃત-ચલા-ર૪-૪૩ સુધી,
શુભ હોરા
૬-૧૩ થી ૮-ર૩ સુધી,
૯-ર૮થી ૧૦-૩૩ સુધી,
૧ર-૪૪ થી ૧પ-પ૯ સુધી,
૧૭-૦૪ થી ૧૮-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
ગ્રહોના ફળાદેશની સાથે સાથે વ્યકિતએ સમાજે વહેવારીક અભિગમ પણ અપનાવવો જરૂરી રહે જેમ કે કોઇ ગ્રહોનું પરિવર્તન થવું હોય તો કયારેક તે ગ્રહોની અસર જલદી જોવા મલે છે તો કયારેક તે ગ્રહોની અસર થોડી જોવા મલી શકે છે. જેથી ફળાદેશ બાબત આ વસ્તુ ધ્યાનમાં રાખવી એવી જ રીતે ફળાદેશમાં જયોતિષોની પણ મર્યાદા હોય છે. પરિવારના વડીલના ગ્રહો સારા હોય પણ જો પરિવારના સભ્યો વડીલની વાત ન માને અથવા તેમને સમજી ન શકે તો પરિવારના વડીલને પરિવારનું ખેંચાણ ઘટી જાય છે. જેથી સંતાનોએ અને પરિવારના અભ્ય સભ્યોએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ અને પરિવારની આવક પ્રમાણે જ ખર્ચે રાખી બધાજ સભ્યોએ સમજદારી કેળવવી જોઇએ.