Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૬-૩-ર૦૨૦,શુક્રવાર
ફાગણ સુદ-૧૧
આમલકી એકાદશી (આમળા)
પ્રયોવ્રત સમાપ્ત,
ભદ્રા-૧૧-૪૭ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-કર્ક
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૦૬
સૂર્યાસ્ત-૬-પ૦
જૈન નવકારશી-૭-પ૪
ચંદ્રરાશિ-કર્ક (ઙ.હ.)
નક્ષત્ર-પુનર્વસ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦પ થી ચલ-લાભ-અમૃત-૧૧-૩૦ સુધી, ૧ર-પ૯થી શુભ-૧૪-ખ્ર૭ સુધી, ૧૭-ર૪ થી ચલ-૧૮-પર સુધી, ર૧-પપ થી લાભ-ર૩-પ૭ સુધી
શુભ હોરા
૭-૦પ થી ૧૦-૦ર સુધી,
૧૧-૦૧ થી ૧ર-૦૦ સુધી,
૧૩-પ૭થી ૧૬-પ૪ સુધી,
૧૭-પ૩ થી ૧૮-પર સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો જળ તત્વ રાશિમાં જ ચંદ્ર હોય તો આવી વ્યકિતનો સ્વભાવ લાગણીઓ વાળો હોય છે. સાથે સાથે જો તેના સ્વભાવને તમો મેચ ન થઇ શકો તો નકકી બુધ્ધિ સ્વભાવનો અહેસાસ થઇ શકે છે જેથી આવી વ્યકિતને તમોને સારી રીતે સમજવાની કોશિષ કરવી જોઇએ અને તેની કંઇ બાબતમાં શું ઇચ્છા રહે છે તેને તમો ફોલ્લો કરી શકો કે કેમ તે બાબત તમારે વિચારવું જોઇએ. રોજ સૂર્ય નમસ્કાર કરવા અને જો શકય હોય તો માછલીને ઘઉંના લોટની ગોળી ખવડાવવી જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી ઁનમઃ શિવાયના જાપ રોજ કરવા.