Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૬/ર/ર૦૧૮ મંગળવાર
મહા વદ-૬,
ભદ્રા ૮-૦૧ થી ર૦-૧૭, રાજયોગ-૮-૦૧ થી ૧૦-પ૪, શુક્ર કુંભ રાશિમાં ૧૧-પ૮ સુધી, રવિયોગ-૧૦-પ૪ સુધી, રવિયોગ-૧ર-૪૬ થી શરૂ
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-તુલા
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-તુલા
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-રપ
સૂર્યાસ્ત-૬-૩૭
જૈન નવકારશી-૮-૧૩
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્ર
માંગલીક કાર્યોનો શુભ સમય
૧૦-૧૩ થી ચલ-લાભ-અમૃત-
૧૪-રપ સુધી, ૧પ-૪૯ થી શુભ-૧૭-૧૩ સુધી, ર૦-૧૩ થી લાભ-ર૧-૪૯ સુધી
શુભ હોરા
૯-૧૩ થી ૧ર-૦પ સુધી,
૧૩-૦૧ થી ૧૩-પ૭ સુધી,
૧પ-૪૯ થી ૧૮-૩૭ સુધી,
૧૯-૪૧ થી ર૦-૪પ સુધી,
બ્રહ્માંડના સિતારા
વાંચકોને જણાવુંકે મારા વર્ષોના અનુભવો પછી જન્મકુંડલીમાં મંગળ દોષને બદલે મંગળ પાવારફુલ છે. તેવું લખવું જોઇએ. ચેતેશ્વર પૂજારા એટલે રાજકોટનું ગૌરવ સૌરાષ્ટ્રનું ગોરવ છે તે સ્વીકારવું પડે તેમની ૧ર વર્ષની ઉંમર જયારે સૌરાષ્ટ્ર ટીમે તેમને ચાન્સ આપેલ ત્યારે ગોચરના શનિ અને ગુરૂ મેષ રાશિમાં હતાં અને શનિ અને ગુરૂ દરેકના જીવનમાં બદલાવ આપી જાય છે. ગ્રહો ચોક્કસ કામ કરે છે. ઇસ્વીશન ર૦૦પનો સમય તેમને માટે અશાંત રહેલો હોય લગ્ન પછી ભાગ્યોદય વાળા ગ્રહો છે. અહીં આપણે મંગળ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિનો મંગળ રાજયોગ બનાવે છે. તેઓએ કરેલી મહેનતનું ફળ મળેલ છે. અંગત રીતે સંઘર્ષની સાથે સફળતા મેળવે તે પ્રમાણે ગ્રહો છે.