Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.પ/૧ર/ર૦૧૭,મંગળવાર
માગસર વદ-ર, ભદ્રા-ર૪-૦૧થી
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મિથુન
મંગળ-તુલા
બુધ-ધન
ગુરૂ-તુલા
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૩
સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી-૮-૦૧
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-આદ્રા, ર૪-ર૮થી પુનર્વસુ
માંગલીક કાર્યોનો શુભ સમય
૯-પ૬ થી ચલ-લાભ-૧૩-પ૯ સુધી, ૧પ-ર૦થી શુભ-૧૬-૪૧ સુધી,
૧૯-૪૧ થી લાભ-ર૧-ર૦ સુધી, રર-પ૯થી શુભ-અમૃત-ચલ-૩-પ૬ સુધી, અમૃત-ચલ-ર-૧૬ સુધી,
શુભ હોરા
૯-૦ર થી ૧૧-૪૪ સુધી ૧ર-૩૮થી ૧૩-૩ર સુધી, ૧પ-ર૦થી ૧૮-૦ર સુધી, ૧૯-૦૮થી ર૦-૧૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જયારે કુટુંબ સ્થાનનો માલીક શનિ રાહુ સાથે ભ્રમણ કરે ત્યારે પરિવારનો માહોલ અશાંત થઇ જાય છે જેથી આ સમય સાચવી લેવો-રોજ સવાર સાંજ ઘરમાં કુળદેવીના દીવાબતી કરવા અને પ્રાર્થના કરવી ઇશ્વર પ્રાર્થના જરૂર સાંભળશે તેવી શ્રદ્ધા રાખવી. સાથે સાથે ફકત ગ્રહોને લઇને જ બધી તકલીફો છે તેની સાથે સાથે વહેવારીક અભિગમ પણ અપનાવવો જોઇએ જેથી જીવનમાં હતાશાઓ ન આવે અહીં આ બધી તકલીફોમાં પતિ પત્નીના સંબંધો જ વધુ મુશ્કેલી કે પ્રારંભ કરી શકે છે જેથી છેલે વાત લગ્ન જીવનમાં કેટલી ખુશી છે તે મહત્વનું છે. જો લગ્નજીવનમાં સુમેળ હશે તો દુનિયાના દરેક પ્રશ્નોનું નિરાકરણ શકય છે.