Gujarati News

Gujarati News

બુધવારનું પંચાંગ
તા.પ-૯-ર૦૧૮ બુધવાર
શ્રાવણ વદ-૧૦,ભદ્રા-૧પ-૦૧ સુધી, કુમાર યોગ ૧૭-૧૪થી
સૂર્યોદય-૬-૩૧, સૂર્યાસ્ત-૬-પ૮ જૈન નવકારશી-૭-૧૯
ચંદ્ર રાશિ- મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-આર્દ્રા
કાર્યોનો શુભ સમય
૬-૩રથી લાભ-અમૃત-૯-૩૯ સુધી, ૧૧-૧ર થી શુભ-૧ર-૪૬ સુધી, ૧પ-પ૩થી ચલ-લાભ-૧૯-૦૦ સુધી, ર૦-ર૬થી શુભ-અમૃત-ચલ-૦-૪૬ સુધી
શુભ હોરા
૬-૩રથી ૮-૩૪ સુધી, ૯-૩૯થી ૧૦-૪૧ સુધી, ૧ર-૪૬થી ૧પ-પ૩ સુધી, ૧૬-પપ થી ૧૭-પ૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં કયારેક બે કલાક બે દિવસ કે બે મહિના ખરાબ હોય છે ત્યારે આવા સમયમાં ખાસ કરીને યુવતિઓએ ખૂબજ સર્તકતા રાખવી જોઇએ. કોઇની આર્થિક સ્થિતિમાં કે વાહનમાં અંજાઇ ન જવું પરિવારની સ્થિતિ પ્રમાણે જીવવાની મજા ઓર છે જેથી ફરવા ફરવા માટે કોઇની લાલચમાં ફસાઇ ન જવું જોઇએ. રોજ સૂર્ય નમસ્કાર કરવા જો થઇ શકે તો સોમવારના વ્રત કરવું ઁ નમઃ શિવાયના જાપ કરવા પોતાના ગ્રહોનું વિશ્લેષણ કરાવી લેવું પોતાની પાસે કે પોતાના પરિવાર પાસે જે છે તેમાં સંતોષ રાખવો, કોઇ ગાડી કે બંગલામાં અંજાઇ ન જવું કારણ કે આ બધી માયાજાળ છે કયારે જીવનમાં તકલીફો શરૂ થશે જયારે તમારી અપેક્ષાઓ વધશે.