Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. પ-૫-ર૦૧૮,શનિવાર
વૈશાખ વદ-પ,
ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ, (ગોંડલ) , રવિયોગ-રપ-૩૩ થી
ઉદિત લગ્ન
પાંચમ બપોરે ૧-ર૩ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-ધન
મંગળ-મકર
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૪
સૂર્યાસ્ત-૭-૧૪
જૈન નવકારશી-૭-૦ર
ચંદ્ર રાશિ- ધન (ભ,ફ,ધ,ઢ)
નક્ષત્ર-પૂર્વાષાઢા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-પ૧ થી શુભ--૯-ર૯ સુધી,
૧ર-૪૪ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૩૭ સુધી, ૧૯-૧૪ થી લાભ- ર૦-૩૭ સુધી, ર૧-પ૯થી શુભ-અમૃત-ચલ-ર-૦૬ સુધી,
શુભ હોરા
૭-૧૯ થી ૮-ર૪ સુધી,
૧૦-૩૪ થી ૧૩-૪૯ સુધી,
૧૪-પ૪ થી ૧પ-પ૯ સુધી,
૧૮-૦૯ થી ર૧-૦૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
આગળ જોયું તેમ ફકત દોકડા મલે છે અને સગાઇ લગ્ન કરી લેવા હીતાવહ નથી બીજુ કયારે યુવક યુવતિના પરિવારના સભ્યો સગાઇ લગ્ન બાબત ઉતાવળ કરતા હોય છે તો કયારેક વ્યકિત પોતે પણ એવું વિચારતી હોય છે કે તેના લગ્ન જલદી થઇ જાય. હવે જો યુવકની આવક સારી ન હોય તો લગ્નમાં અવરોધો આવે છે કારણ કે લગ્નજીવન ચલાવવા માટે આર્થિક સ્થિતિ પણ ગ્રહો જેટલો કે તેનાથી વધારે ભાગ ભજવે છે જેથી યુવકની પોતાની આવક અને આવડત કેટલી છે તેની ઉપર પણ લગ્ન જીવન ચાલશે કે કેમ તેનો આધાર રહેલ છે.