Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.પ-૧-ર૦૧૯,શનિવાર
માગસર વદ-અમાસ , દર્શ અમાસ (અમાવાસ્યા), પાવાગઢ યાત્રા-કાલબાદેવી યાત્રા, અન્વાધાન, ખંડગ્રાસ સૂર્યગ્રહણ, ભારતમાં નહિ દેખાય
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-ધન
મંગળ-મીન
બુધ-ધન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૯
સૂર્યાસ્ત-૬-૧૪
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ,ધ,ઢ)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-પ૦ થી શુભ-૧૦-૧૧ સુધી, ૧ર-પર થી ચલ-લાભ-૧૯-પપ સુધી, ર૧-૩૪થી શુભ-અમૃત-ચલ-ર-૩ર સુધી,
શુભ હોરા
૮-ર૩થી ૯-૧૭ સુધી,
૧૧-૦પથી ૧૩-૪૬ સુધી,
૧૪-૪૦થી ૧પ-૩૯ સુધી,
૧૭-રર થી ર૦-ર૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
અહીં શેર બજારને સાઇડ આવક તરીકે રાખવી જોઇએ અને કદાપી ઇન્દ્રાડે ન કરવું કયારેક જોગાનું જોગ નસીબ જોર કરતા હોય તો ઇન્ટ્રા-ડેમાં પૈસા મલે પણ તે એકજાતનો જુગાર થઇ જાય અને પછી વ્યકિતને બીજુ કોઇ કામ ન ગમે જેથી થોડા લાંબા ગાળાનું રોકાણ કરવું જોઇએ અને જો તેની તમારી પાસે જાણકારી હોવી જોઇએ જુગાર વૃતિ ન રાખવી જો. જન્મકુંડલીમાં શનિ મંગળની સ્થિતિ સામ સામે હોય કે એકજ રાશિમાં હોય તો આવી વ્યકિતએ ટેકનીકલ લાઇનના શેરોમાં ધ્યાન દેવું અને તેની સાથે સાથે તેમની જન્મકુંડલીમાં ગુરૂ જો કેન્દ્ર સ્થાનમાં હોય તો આવી વ્યકિતને આ લાઇનમાં સફળતા મલે છે જે ગુરૂની દૃષ્ટિ મંગળ ઉપર હોય કે મંગળની દૃષ્ટિ ગુરૂ ઉપર હોય તો વિશેષ લાભદાયક રહે છે. રોજ સૂર્ય નમસ્કાર કરવા.